SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ગીત (દુહા) શમ ૧ દમ ૨ ઉપતિ ૩ નિત કરે, ચોથી તિતિક્ષા ૪ સાર; સમાધાન ૫ શ્રદ્ધા ૬ કરી, લહે કૈવલ ચિત્ ફાર. ૧ પરમજ્યોતિ પાવનકરણ, પરમાતમ પરધાન; કેવળજ્ઞાન પૂજા કરી, પામો કેવળજ્ઞાન. ૨ જ્ઞાનપદ ભજીએ રે ઢાળ (વારી જાઉં શ્રી અરિહંતની - એ દેશી) પૂજા શ્રી અરિહંતની, કરીએ ધરીએ એકતાન; મોહન. નાગકેતુ પરે નિરમલી, પામો કેવળજ્ઞાન. મોહન પૂ૦ ૧ પૂજક પૂજ્ય જના, કરતા પૂજ્ય તે થાય; મોટ કેવળકમલા પામીને, અજરામર પદ ઠાય. મૌ૦ પૂ ર બંધ ઉદય ઉદીરણા, સત્તા કર્મ ખપાય; મોટ સિદ્ધ બુદ્ધ પરમાતમા, અકળ અસંગ અમાય. મો૦ પૂ૦ ૩ જ્ઞાનાનંદી આતમા, પામી મહોદય ઠાય; મો સાદિ અનંત સુખ અનુભવે, વાચ્ય અગમ્ય કહાય. મો૦ પૂ૦ ૪ અનંત ગુણી કેવળી પ્રભુ, શ્રીશંખેશ્વર પાસ; મો તસ પદપદ્મ પૂજન કરી, લહો ચિપ ઉલ્લાસ. મો૦ પૂ૦ ૫ ઇતિ કેવળજ્ઞાન પૂજા. ૫ કળશ રાગ ધનાશ્રી પૂજો પૂજો રે ભવિ પંચ જ્ઞાન નિત પૂજો; પંચ જ્ઞાન પૂજન સમ ઘટમાં, ઓર ન સાધન દૂજો રે. ભવિ૦ ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy