________________
૧૫૮
જ્ઞાનપદ ભજીએ રે
રજત કનક ને રત્નના, કળશા ખીરોદકથી ભરીજી રે; ભાવ હવણ ઉચ્છવ જિનનો કરે, સમકિત ગુણ નિર્મળતા કરીજી રે.
ભાવ ૪
મિથ્યાસુર અવધિ લહે, જે પૂજે જિન ભગતે ખરીજી રે; ભાવ જિન ઉત્તમ પદાઘની, પૂજા ચિરૂપવિજયે કરીજી રે. ભાવ ૫
કાવ્ય તથા મંત્ર પૂર્વવત્ કહેવાં.
ગીત (દુહા) દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી, ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન; મનુજ ગતિમાં પામીએ, વધતે શુચિ પ્રણિધાન. ૧ લોકાવધિ અવધિ લગે, પડિવાઈ પણ હોય; • તદુપરિ અવધિ જે હોય, અપડિવાઈ તે જોય. ૨
ઢાળ : (મોહનવીરા મોકલોને મોસાળું રે - એ દેશી) નિર્મળ કરી મન વય કાયા, છડિ સવિ મમતા માયા; પરમાતમ ધ્યાન સુહાયા, ઓરિજિન પૂજીએ મનરંગે,
- જીમ રમીએ સમકિત સંગે. ઓ૦ ૧ ક્ષેત્ર કાળથી ઓહિનાણી, ચકહા લહે વઢી ને હાણી;
ઈમ કહે જિન કેવલનાણી. ઓ૦ ૨ દ્રવ્યથી દુગ વુદ્ધિ વખાણી, ભાવથી ખટુ વૃદ્ધિ જાણી;
સમુદાઈ ચઉહા કહાણી. ઓ૦ ૩ જિનવર નાણી ગુણખાણી, પૂજો મન ઉલટ આણી;
વરીએ જેમ શિવ પટરાણી. ઓo 8
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org