SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ સુઅ અંગ અનંગ પ્રકારે રે. તિમ બદ્ધ અબદ્ધ વિચારે રે; કાલિક ઉત્કાલિક જાણો રે, દોય ભેદ કહે જિનભાણો રે. અગ્યાર અંગ મનરંગે રે, શ્રૂત પૂજો અધિક ઉમંગે રે; વળી બાર ઉપાંગ રસાળા રે, પૂજી લહો મંગલમાળા રે. પયન્ના દશ ગુણખાણી રે, પ્રત્યેકબુદ્ધ મુનિ વાણી રે; ખટ છેદસૂત્ર ગુણભરિયા રે, એ તો ચરણ કરણ ગુણદિરયા રે. મૂળસૂત્ર ચાર અનુસરજો રે, સંસારસમુદ્રને તરજો રે; નંદી ને અનુયોગદ્વારો રે, પૂજી લહો ભવજલપારો રે. Jain Education International જ્ઞાનપદ ભજીએ રે હો. હો. હો. હો. ૨ For Personal & Private Use Only હો. હો. ૐ ૐ ૐ ક્યું ૢ ૐ ભું હો. ૩ હો. હો. હો. ૪ શ્રી વિપાકાંગ સૂત્ર (૧૨) શ્રી ઉવવાઈ સૂત્ર (૧૩) શ્રી રાજપ્રશ્નીય સૂત્ર (૧૪) શ્રી જીવાભિગમ સૂત્ર (૧૫) શ્રી પન્નવણા સૂત્ર (૧૬) શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર (૧૭) શ્રી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર (૧૮) શ્રી ચન્દ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર (૧૯) શ્રી નિરયાવલિકા સૂત્ર (૨૦) શ્રી કલ્પાવતંસિકા સૂત્ર (૨૧) શ્રી પુષ્પિકા સૂત્ર (૨૨) શ્રી પુષ્પચૂલિકા સૂત્ર (૨૩) શ્રી વર્ણનદશા સૂત્ર (૨૪) શ્રી ચઉસરણ પયજ્ઞા (૨૫) શ્રી આઉરપચ્ચક્ખાણ પયજ્ઞા (૨૬) શ્રી મહાપચ્ચક્ખાણ પયન્ના (૨૭) શ્રી ભત્તપરિન્ના પયન્ના (૨૮) શ્રી તંદુલેવયાલિય પયન્ના (૨૯) શ્રી ગણિવિજ્જા પયન્ના (૩૦) શ્રી ચંદાવિજય પયન્ના (૩૧) શ્રી દેવેન્દ્રથુઈ પયન્ના (૩૨) શ્રી મરણસમાધિ પયન્ના (૩૩) શ્રી સંથારા પયન્ના (૩૪) શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૩૫) શ્રી બૃહત્કલ્પ સૂત્ર (૩૬) શ્રી વ્યવહાર સૂત્ર (૩૭) શ્રી જીતકલ્પ સૂત્ર (૩૮) શ્રી નિશીથ સૂત્ર (૩૯) શ્રી મહાનિશીથ સૂત્ર (૪૦) શ્રી આવશ્યક સૂત્ર(૪૧) શ્રી દશવૈકાલિક સૂત્ર (૪૨) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (૪૩) શ્રી પિંડ નિર્યુક્તિ સૂત્ર (૪૪) શ્રી નંદી સૂત્ર (૪૫) શ્રી અનુયોગદ્વાર સૂત્ર હો. પ www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy