SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જ્ઞાનપદ ભજીએ રે પંચ ઈંદ્રી મન મેળતાં, મન૦ ચોવીશ ભેદ સુહાય; મન અડવીસ ભેદ ઉભય મળી, મન૦ ભાખે શ્રી જિનરાય. મન૦ ૪ ત્રણસેં છત્રીશ પણ કહ્યા, મન૦ શ્રુતનિશ્રિત મઈ ભેદ; મન૦ શ્રી જિનવર સેવાકી, મનજી પાપ તાપ હોય છેદ. મન૦ ૫ સકિત મઇ સુઅ સંપ, મન ત્રણેય એકે કાળ; મન૦ જિન ઉત્તમ પદ પદ્મની, મન૦ સેવના રૂપ રસાળ. મન૦૬ ઇતિ શ્રી મતિજ્ઞાન પૂજા ૧ પૂજા બીજી દુહા શ્રુત અક્ષર એકેકના, સ્વપર ભાગ વિચાર; કરતાં પજ્જવની કડી, રાશિ અનંતી સાર. ૧ શ્રદ્ધાવંત સુસંયમી, ગુરુકુળવાસી સાધ; શ્રુત અભ્યાસ કરી ભજે, તરે સંસાર અગાધ. ૨ ઢાળ નલિનાવતિ વિજયે જયકારી જિનવર જગગુરુ જગઉપકારક, પૂજો ભાવે નરનારી રે; શ્રુતના અધિકારી. જિનવર ભગતે શ્રદ્ધા આવે, તેહથી શ્રુતરસ બહુ પાવે રે. શ્રુ૦ ૧ છાસઠ સાગર સુઅથિતિ જાણો, એક જીવ ઉક્કિ પ્રમાણો રે; શ્રુ અનાદિ અનંત પ્રવાહથી જાણો, સેવો શ્રુત અનુભવ આણો રે. શ્રુ૦૨ ચઉં ભેદ સુઅનાણના સાર, ભાખે જિનવર ગણધાર રે ઘ્રુત૦ અહવા વીશ ભેદ પણ જાણો, થિર શ્રદ્ધા હિઅડે આણો રે; શ્રુત૦૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy