________________
૧૫૩
પંડિત શ્રી રૂપવિજયજીકૃત પંચજ્ઞાનની પૂજા
કાવ્યમ્ અષ્ટાવિંશતિધો મતિકૃતમપિ પ્રોક્ત મનુસમ્મિતમ્ પોઢા ચાવધિ રૂપિદ્રવ્યવિષય જ્ઞાન નિદાન શ્રિયા // શ્રીમનપર્યવસંશિક ચ દ્વિવિધ કૈવલ્યમથૈનિકમ્ | જ્ઞાન પંચવિધ યજેહ મનિશ સિદ્ધયંગનારાધનમ્ l/૧//
૩ૐ નમો જ્ઞાનાય લોકાલોકપ્રકાશકાય, નવતત્ત્વસ્વરૂપાય, અનંત દ્રવ્યગુણપર્યાયમયાય, મતિધૃતાવધિમન:પર્યવ - કેવલજ્ઞાનાય, જલં ૧, ચંદન ર, પુષ્પ ૩, ધૂપં ૪, દીપ પ, અક્ષત ૬, નૈવેદ્ય ૭, ફલં ૮ યજામહે સ્વાહા // આ કાવ્ય તથા મંત્ર દરેક પૂજાએ કહેવું.
ગીત (દુહા) એક જીવ અંગીકરી, છાસઠ સાગર ઠાણ; - અંતમુહૂર્ત જઘન્યથી, વરતે થિર મઈનાણ. ૧
ઢાળ (ચંદજસા જિનરાજિયા, મનમોહન મેરે – એ દેશી)
શ્રી જિનરાજની પૂજના, મનમોહન મેરે, કરી થિર મન કરી સાર, મન, ધૂપ દીપ અક્ષત ધરી, મન,
નૈવેદ્ય ફળ મનોહાર, મન, ૧ શ્રવાસિત (નિશ્ચિત) મતિજ્ઞાનના, મન ભેદ અઠ્ઠાવીસ જોય; મ0
અસુનિસ્ટિય મહતણી, મન, ચઉહા બુદ્ધિ હોય. મન, ર * શ્રોત ઘાણ રસ ફરસથી, મન, વ્યંજનાવગ્રહ ચાર. મન,
અશ્રુગહ ઈહા વળી, મન, અપાય ધારણા સાર; મન) ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org