________________
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન
૧૩૧
કરી તથા સામાન્ય ધર્મે કરી જાણે છે. II૨ પ્રતિપાદન કર્યું છે ભવ્ય તથા અભવ્યપણું જેમણે એવા ત્રિકાળ સ્વરૂપને જાણનારા જિનેશ્વર પરમાત્મા ગુણપર્યાયોના અનંતપણાવાળા સર્વ દ્રવ્યોને જાણે છે. ૩॥ અસંખ્ય પ્રદેશી આત્માના એક પ્રદેશમાં પણ, અનન્તા અલોકાકાશને ઉપાડીને લોકાકાશમાં સ્થાપન કરવાનો સમર્થ થવાય તેવું અનનું પ્રશસ્ત વીર્ય રહેલું છે. I૪॥ કલ્યાણરુપ વિજયલક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે જ્ઞાનપંચમીને દિવસે કેવલદર્શન તથા કેવલજ્ઞાનના ચિદાનંદ સ્વરૂપ તેજ:પુંજની પૂજા કરીએ પ
।।ઇતિ શ્રી વિજયલક્ષ્મીસૂરિષ્કૃત જ્ઞાનપંચમીના દેવવંદનનો અર્થ સંપૂર્ણ ઇતિ શ્રી વિજયલક્ષ્મી સૂરિષ્કૃત, વિધિ સહિત શ્રી જ્ઞાન પંચચી દેવવંદન સમાપ્ત /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org