SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન ખમાસમણ દઈ ઈચ્છા, કેવલજ્ઞાન આરાધનાર્થ ચૈત્યવંદન કરું? ઈચ્છે કહી ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણે – પંચમ શ્રી કેવલજ્ઞાન ચૈત્યવંદન શ્રીજિન ચઉનાણી થઈ, શુકલ ધ્યાન અભ્યાસે / અતિશય અતિશય આત્મરૂપ, ક્ષણ ક્ષણ પ્રકારો // નિદ્રાસ્વપ્ન જાગરદશા, તે સવિ દૂરે હોવે ! ચોથી ઉજાગર દશા, તેહનો અનુભવ જોવે / ક્ષપક શ્રેણિ આરોહિયાએ, અપૂર્વ શક્તિ સંયોગે / લહી ગુણઠાણું બારમું, તુર્ય કષાય વિયોગે // ૧ / નાણ દંસણ આવરણ મોહ, અંતરાય ઘન ઘાતિ / કર્મ દુષ્ટ ઉચ્છેદીને, થયા પરમાતમ જાતિ // દોય ધર્મ સવિ વસ્તુના, સમયાંતર ઉપયોગી પ્રથમ વિશેષપણે ગ્રહે, બ્રીજે સામાન્ય સંયોગ . સાદિ અનંત ભાગે કરી, દર્શન જ્ઞાન અનંત / ગુણઠાણું લહી તેરમું, ભાવ જિહંદ જયવંત. // ૨ // મૂલ પયડીમાં એક બંધ, સત્તા ઉદયે ચાર / ઉત્તર પયડીનો એક બંધ, ઉદય રહે બાલાલ // સત્તા પંચાશીતણી, કર્મ જેઠવા રજજુ છાર / મન વચ કાયા યોગ જાસ, અવિચલ અવિકાર // સંયોગી કેવલીતણી એ, પામી દશા એ વિચરે /. અક્ષય કેવલજ્ઞાનના, વિજયલક્ષ્મી ગુણ ઉચરે // ૩ // Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy