________________
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન
ઇમ કહી પ્રણમે તે સુરા | જીરેજી | જી૦ ॥ ષટ્ અતિશયવંત દાન, લેઈને હરખે સુરા નરા ।। જીરેજી ॥ ૨ ॥
જી૦ | ઇણ વિધ સવિ અરિહંત,
સર્વવિરતિ જબ ઉચ્ચરે ।। જીરેજી ।। ૩ ।।
જી૦ || મન:પર્યવ તવ નાણ, નિર્મલ આતમ અનુસરે / જીરેજી || ૩ ||
જી0 । જેહને વિપુલમતિ તેહ, અપ્રતિપાતીપણે ઉપજે | જીરેજી ||
જી૦ || અપ્રમાદી ઋદ્ધિવંત, ગુણઠાણે ગુણ નીપજે ॥ જીરેજી ॥ ૪ ॥
જી૦ ।। એક લક્ષ પીસ્તાલીસ હજાર, પાંચશે એકાણું (૧૪૬૫૯૧) જાણીએ ।। જીરેજી જી૦ । મનનાણી મુનિરાજ
ચોવીશ જિનજી, વખાણીએ | જીરેજી | ૫ ||
જી૦ || હું વંદું ધરી નેહ,
સવિ સંશય હરે મનતણા ।। જીરેજી ।।
જી૦ । વિજયલક્ષ્મી શુભ ભાવ.
અનુભવ જ્ઞાનના ગુણ ઘણા | જીરેજી | ૬ | જી૦ ||
|| ઇતિ મન:પર્યવ જ્ઞાન સ્તવન |
Jain Education International
For Personal & Private Use Only
૧૨૧
www.jainelibrary.org