SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ જ્ઞાનપદ ભજીએ રે. ગુણ વાંછા ઉક્ટ થવાથી થાય છે. //પો (ત્રીજો ભેદ) // યોગ્ય સામગ્રી ન હોવાને લીધે ઘટતા પરિણામ થવાથી પૂર્વપ્રાપ્તિ કરતાં નીચે નીચે ઘટતું જાય તે હીયમાન અવધિજ્ઞોને કહેવાય છે. એ મનનું કાર્ય છે. II૬l (ચોથો ભેદ) // સંખ્યાતા અસંખ્યાતા યોજના સુધી યાવત્ ઉત્કૃષ્ટ લોકાત્ત સુધીના એકલા પુદ્ગલ દ્રવ્યો દેખી (તેટલું જ્ઞાન થઈને પાછું) પડિવાઈ થાય તે પ્રતિપતિ જ્ઞાન કહેવાય છે. Ilol (પાંચમો ભેદ)I જે અવધિજ્ઞાન અલોકનો એક પ્રદેશ દેખે તે “અપ્રતિપાતિ' કહેવાય છે. તે અવધિજ્ઞાન અનુક્રમે કેવલજ્ઞાન (અવશ્ય) આપે છે. ટો (છઠ્ઠો ભેદ) // // ઇતિ અવધિજ્ઞાન સંપૂર્ણ. // ખમાસમણ દઈ ઇચ્છાવ મનપર્યવ જ્ઞાન આરાધનાર્થ ચૈત્યવંદન કરું? ઈચ્છે કહી ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણે – ચતુર્થ શ્રી મન:પર્યવજ્ઞાન ચૈત્યવંદન શ્રીમનપર્યવ જ્ઞાન છે, ગુણ પ્રત્યયી એ જાણો / અપ્રમાદી ઋદ્ધિવંતને, હોય સંયમ ગુણઠાણો // કોઈક ચારિત્રવંતને, ચઢતે શુભ પરિણામે મનના ભાવ જાણે સહી, સાકાર ઉપયોગ ઠામે // ચિંતવતા મનોદ્રવ્યના, જાણે બંધ અનંતા/ આકાશે મનોવર્ગણા, રહ્યા તે નવિ મુર્ણતા // ૧ // ૧ કાલની અપેક્ષાએ અથવા ક્ષેત્રની અપેક્ષાએ, દ્રવ્ય અથવા પર્યાયની અપેક્ષાએ અનન્ના ભેદો પણ છે. ૨ ઉપલક્ષણથી સો પદ તેથી હજાર લક્ષ કોટી અસંખ્ય અને અનંતીવાર વન્દના થાઓ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy