SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ જ્ઞાનપદ ભજીએ રે, ગુરૂ સ્થિતિ સાધિક છાસઠ સાગર રે, કોઈને એક સમયે લઘુ જાણ રા ભેદ અસંખ્ય છે તરતમ યોગથી રે, વિશેષાવશ્યકમાં એહ વખાણ રે /પૂજોd / ચારશે એક લાખ તેત્રીસ સહસ (૧૩૩૪00) છે રે, ઔહિ નાણી સુણી રે / ઋષભાદિક ચઉવીશ જિણંદના રે, નમે પ્રભુપદ અરવિંદ રે // પૂજો // ૪ // અવધિજ્ઞાની આણંદને દીએ રે, મિચ્છામિ દુક્કડ ગોયમ સ્વામિ રે // વરજો આશાતન જ્ઞાન જ્ઞાની તણી રે, વિજયલક્ષ્મી સુખ ધામ રે // પૂજો // ૫ // // શ્રી અવધિજ્ઞાનના સ્તવનનો અર્થ // હે પ્રાણીઓ ! તમે અવવિજ્ઞાનની પૂજા કરો, સમષ્ટિ જીવોને આ ગુણ (અવધિ) થાય છે, સર્વ તીર્થકરો આ (અવધિ) જ્ઞાન સહિત જન્મ લઈને મનુષ્યભવ સંબંધી મોટા ઉદયને દેખે છે. (પામે છે.) /૧ (અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છતાં) સાત જ દ્વીપ અને સાત જ સમુદ્ર છે, આ પ્રમાણે અવળું દેખનારા શિવરાજર્ષિનો વિલંગદોષ વીર પ્રભુની પ્રસન્નતાથી નાશ પામ્યો અને પ્રસિદ્ધ અવધિગુણ પ્રગટ થયો. /// અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટી સ્થિતિ કાંઈક અધિક છાસઠ સાગરોપમની જાણવી અને જઘન્યથી કોઈક જીવને આશ્રીને એક સમયની જાણવી. (અવધિજ્ઞાનના ક્ષયોપશમની તરતમતાથી અથવા વ્યાદિકની) વિચિત્રતાના સંબંધથી તેના અસંખતા ભેદો છે, એ સંબંધી વિશેષાવશ્યકમાં વિશેષ વ્યાખ્યાન કરેલું છે /all ઋષભદેવ ભગવાન્ વિગેરે ચોવીસ તીર્થકરોના ચરણકમલને જેઓ નમસ્કાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy