________________
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન
૧૧૧ વૃત્તાન્ત સમજવો // ૧૪ (દશમો ભેદ) // જે સૂત્રમાં સરખા પાઠ (આલાવા) છે તે સિદ્ધાન્ત ગમિક શ્રુત જાણવું. અનેકાન્ત ગુણે શોભિત એવા પાઠો ઘણું કરીને દૃષ્ટિવાદ નામના બારમા અંગમાં હોય છે, //hપો (અગીયારમો ભેદ) II સરખા પાઠ (આલાવા) જેમાં ન હોય તે અગમિક શ્રુત જાણવું. તેવા કાલિક કૃતવત્ત મહાત્માઓની હે સજ્જન પુરુષો ! ત્રિકરણ યોગથી અથવા ત્રિકરણ યોગના હર્ષોલ્લાસથી પૂજા કરીએ. /૧૬l (બારમો ભેદ) // અઢાર હજાર પદે કરીને યુક્ત આચારાંગ સૂત્ર વખાણીએ. તેથી આગળના અગીયાર અંગો બમણા પદોવાળા જાણવા. તે સર્વ અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાન છે. /૧૭l (તેરમો ભેદ) // જે બાર ઉપાંગો છે તે અંગ-બાહિર શ્રત કહીએ. તેના અનંગપ્રવિષ્ટ કૃતરૂપે વખાણ કરીએ. (ચૌદમો ભેદ) // આ સર્વ ભેદો શ્રતરૂપી લક્ષ્મી દેવીના મદિરતુલ્ય છે. ll૧૮ll પછી ખમાસણ ઈદ, ઉભા રહી, શ્રુતજ્ઞાનના ચૌદ ગુણ વર્ણવવાને અર્થે દોહા કહેવા તે લખે છે.
તૃતીય શ્રી અવધિજ્ઞાન ચૈત્યવંદન ખમાસમણ દઈ, ઇચ્છા, અવધિજ્ઞાન આરાધનાર્થ ચૈત્યવંદન કરૂં? * ઈચ્છે કહી ચૈત્યવંદન કહેવું તે નીચે પ્રમાણે – અવધિજ્ઞાન ત્રીજુ કહ્યું, પ્રગટે આત્મપ્રત્યક્ષ ક્ષપ ઉપશમ આવરણનો, નવિ ઈદ્રિય આપેક્ષ / દેવ નિરય ભવ પામતાં, હોય તેહને અવશ્ય / શ્રદ્ધાવંત સમય લહે, મિથ્યાત વિભંગ વશ્ય / નર તિરિય ગુણથી લહે, શુભ પરિણામ સંયોગ / કાઉસ્સગ્નનાં મુનિ હાસ્યથી, વિઘટયો તે ઉપયોગ // ૧ //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org