________________
૯૫
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન અતીત અનાગત વર્તના, અદ્ધા સમય વિશેષ / આદેશ જાણે સહુ, વિતથ નહીં લવલેશ. ૩૦ // સમ0 // ૨૩ // ભાવથી સવિહું ભાવનો, જાણે ભાગ અનંત // ઉદયિકાદિક ભાવ જે, પંચ સામાન્ય લહંત. ૩૧ // સમull ૨૪ ll અકૃતનિશ્રીત જાણિયે, મતિના ચાર પ્રકાર // શીઘ સમય રોહા પરે, અકલ ઔત્યાતિકી સાર૩૨ // સમ0 // ૨૫ // વિનય કરતાં ગુરુ તણો, પામે મતિ વિસ્તાર // તે વિનાયકી મતિ કહી, સઘલા ગુણ સિરદાર. ૩૩ // સમ0 // ર૬ // કરતાં કાર્ય અભ્યાસથી, ઉપજે મતિ સુવિચાર // તે બુદ્ધિ કહી કાર્મિકી, નંદીસૂત્ર મોઝાર૩૪ / સમ0 ૨૭ // જે વયના પરિપાકથી, રહે બુદ્ધિ ભરપૂર // કમલવને મહા હંસને, પરિણામિકી એ સબૂર. ૩૫ /
અડવીશ બત્રીશ દુગ ચઉ. ત્રણશે ચાલીશ જેહ // . : દર્શનથી મતિ ભેદ તે, વિજયલક્ષ્મી ગુણ ગેહ.૩૬ // સમ0 // ૨૮ // - ૨૭ મા ને ૩૫ મા દુહા વખતે ખમાસમણ ન દેવાં. શ્રી મતિજ્ઞાનના અણવિંશતિ ભેદ સંપૂર્ણ
ખમાસમણના દુહાનો અર્થ . સમ્યફ (યથાર્થ) “જં જિર્ણહિં પવેઇયં તમેવ સચ્ચે સીસક” (વીતરાગ જિનેશ્વભર ભગવન્તોએ જે બતાવ્યું તે જ સત્ય અને નિશંક છે) એવી ભાવનાથી પવિત્ર થયેલી શ્રદ્ધાવાળા જે જીવોને જ્ઞાનનો પ્રકાશ ઉત્પન્ન થયો છે તે પુરુષોના ચરણકમલને ભાવપૂર્વક ઉલ્લાસ ધારણ કરી હું ત્રિકરણયોગે નમસ્કાર કરું છું. Ilol વર્ણ, | ગંધ, રસ, સ્પર્ધાદિનો સંબન્ધ જે જ્ઞાનમાં જણાય નહિ પણ
વ્યંજનાવગ્રહથી વધારે સ્પષ્ટતાએ “આ કાંઈક છે” એટલું વસનું જ્ઞાન પાંચ ઇન્દ્રિયો તથા (ઇન્દ્રિય નહી પણ ઇન્દ્રિય સમાન) છઠ્ઠા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org