________________
જ્ઞાનપદ ભજીએ રે
મધુરતાદિક ધર્મમાં, ગ્રહવો અલ્પ સુવિચાર // અબહુવિધ મતિ ભેદનો, કીધો અર્થ વિસ્તાર. ૧૮ //
સમ0 // ૧૨ // શીઘ્રમેવ જાણે સહી, નવિ હોય બહુ વિલંબ // ક્ષિપ્ત ભેદ એ જ્ઞાનનો, જાણો મતિ અવિલંબ. ૧૯ / સમ0 // ૧૩ / બહુ વિચાર કરી જાણીએ, એ અક્ષિપ્રહ ભેદ // ક્ષયોપશમ વિચિત્રતા, કહે મહાજ્ઞાની સંવેદ ૨૦ // સમ0 // ૧૪ ll, અનુમાને કરી કો ગ્રહ ધ્વજથી જિનવર ચૈત્ય / પૂર્વ પ્રબંધ સંભાલીને, નિશ્રિત ભેદ સંકેત.૨૧ // સમ0 / ૧૫ l : વાહિર ચિન્હ ગ્રહે નહીં, જાણે વસ્તુ વિવેક // અનિશ્ચિત મે એ ધારીએ, આભિનિબોધિક ટેક. ૨૨ // સમ0 / ૧૬ // નિસંદેહ નિશ્ચયપણે, જાણે વસ્તુ અધિકાર // - નિશ્ચિત અર્થ એ ચિંતવો, મતિજ્ઞાન પ્રકાર. ૨૩ // સમoll ૧૭ || એમ હોયે વા અન્યથા, એમ સંદેહે જાત્ત // ઘરે અનિશ્ચિત ભાવથી, વસ્તુ ગ્રહણ ઉપયુત્ત. ૨૪ / સમull ૧૮ // બહુ પ્રમુખ ભેદે ગ્રહું, જિમ એકદા તિમ નિત્ય // બુદ્ધિ થાયે જેહને, એ ધ્રુવ ભેદનું ચિત્ત.૨૫ // સમ0 // ૧૯ // બહુ પ્રમુખ રૂપે કદા, કદા અબહૂવાદિકરૂપ // એ રીતે જાણે તદી, ભેદ અબુધ સ્વરૂપ. ૨૬ / સમ0 / ૨૦ // અવગ્રહાદિક ચઉ ભેદમાં, જાણવા યોગ્ય તે શૈય // તે ચઉ ભેદ ભાખીયો, દ્રવ્યાદિકથી ગણેય. ૨૭ // જાણે આદેશ કરી, કેટલા પર્યાય વિસિર્ફ //. ધર્માદિક સાવિ દ્રવ્યને, સામાન્ય વિશેષ ગરિક. ૨૮ સિમ0 // ૨૧ // સામાન્યાદેશે કરી લોકાલોક સ્વરૂપ // ક્ષેત્રથી જાણે સર્વને, તત્ત્વ પ્રતીત અનુરૂપ. ૨૯ / સમ ll ૨૨ //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org