________________
૯૩
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન એ કુહો ગુણ ગુણ દીઠ કહેવો. નહીં વર્ણાદિક યોજના, અર્થાવગ્રહ હોય // નોઈદ્રિય પંચ ઈદ્રિયે; વસ્તુ ગ્રહણ કાંઈ જોય. ૮. // સમell ર // અન્વય વ્યતિરેકે કરી, અંતર મુહૂર્ત પ્રમાણ // પંચેન્દ્રિય મનથી હોય, ઈહા વિચારણા જ્ઞાન, ૯ // સમoll ૩ // વર્ણાદિક નિશ્ચય વસે, સુર નર એડિજ વસ્ત // પંચેન્દ્રિય મનથી હોય, ભેદ અપાય પ્રશસ્ત. ૧૦. / સમ0 // ૪ / નિર્ણત વસ્તુ સ્થિર ગ્રહે, કાલાંતર પણ સાચ / પંચેન્દ્રિય મનથી હોય, ધાણા અર્થ ઉવાચ. ૧૧. // સમ0 // ૫ // નિશ્ચય વસ્તુ ગ્રહે છતે, સંતત ધ્યાન પ્રકામ // અપાયથી અધિક ગુણે, અવિશ્રુતિ ધારણા ઠામ. ૧૨. //
સમ0 // ૬ //. અવિચ્યતિ સ્મૃતિ તણું, કારજ કારણ જેહ // સંખ્ય અસંખ્ય કાલજ સુધી, વાસના ધારણા તેહ. ૧૩. //
સમ0 // ૭ // પૂર્વોત્તર દર્શન દ્રય, વસ્તુ અપ્રાપ્ત એકત્વ // , અસંખ્ય કાલે એ તેહ છે, જાતિસ્મરણ તત્વ. ૧૪. //
સમ0 // ૮ // વાજિત્ર નાદ લહી ગ્રહે, એ તો દુંદુભિ નાદ // અવગ્રહાદિક જાણે વહુ, ભેદ એ મતિ આલ્હાદ. ૧૫.
// સમ0 // ૯ // દેશ સામાન્ય વસ્તુ છે, ગ્રહે તદપિ સામાન્ય ll શબ્દ એ નવ નવ જાતિનો, એ અબહુમતિ માન ૧૬ //
સમ0 // ૧૦ //. એકજ તુરિયના નાદમાં, મધુર તરુણાદિક જાતિ // જાણે બહુવિધ ધર્મ શું, ક્ષય ઉપશમની ભાતિ. ૧૭ ll
સમ0 / ૧૧ //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org