________________
૪૨ शुचिगुणः सुतरामभिनंदनो । નયત મmગણિતસિદ્ધિઃ || ૬ |
નિર્મળ એવી શરદ્ ઋતુના ચન્દ્ર સમાન મુખાકૃતિવાળા, કમલના સરખાં કોમળ અને સુંદર તેવાં, પવિત્ર ગુણવાળા, ભક્તજનને ઈપ્સિત સિદ્ધિને આપનાર અભિનંદન ભગવાન રૂડે પ્રકારે જય પામો. हेमपीठसमासीनः सभ्यमंत्रियुतो नृपोः ।। વ્યવહારપરામર્શ દિનનૈઃ સદ | ૨ |
સોનાના આસન પર બેઠેલા, સભાસદ તથા મંત્રિઓ યુક્ત રાજાએ વિદ્વાન્ પુરૂષોની સાથે વ્યવહાર સંબંધી વિચાર કરવો.
तत्र व्यवहारो नाम एकस्मिन् वस्तुनि परस्परविरुद्धधर्मयोरेकधर्मव्यवछेदेन स्वीकृततदन्यधर्मावछिन्नस्वपक्षसाधकव्यवस्थापनार्थं साधन-दूषणवचनं व्यवहारः ॥
અત્રે વ્યવહારનું સ્વરૂપ લક્ષણ કહે છે :- એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી એવા સાધક તથા બાધક ધર્મોનું પ્રતિપાદન કરવાને એકબીજાના વિરોધી પક્ષે સ્વીકારેલાં સાધક બાધક વચનોનું નામ વ્યવહાર કહેવાય છે.
ननु उभयधर्माधारभूतैकस्मिन्वस्तुनि अन्यधर्मनिरासेन तदन्यधर्मान्तरं व्यवस्थापयितुं वादिना साधनमुच्यते तत्रैव दूषणोद्भावनेन प्रतिवादिनां वादिसाधितपक्षविपक्षीभूतं स्वोक्तिसमर्थनैकहेतुभूतं वचनं कथं संगछते मिथो व्याघातादिति ।
અહીયાં શંકા કરે છે કે - સાધક તથા બાધક એ બન્ને વિરોધી ધર્મના આધારભૂત એક જ વસ્તુમાં બાધક ધર્મને નીરસના કરી પોતાનો સાધક ધર્મ સ્થાપન કરવાને વાદી જે સાધન કહે, તેમાં વાદિના સાધિતપક્ષને તોડી પોતાની બાધક ઉક્તિઓને સમર્થન કરવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org