________________
धनापहः शस्त्रपाणिः वन्हिदो विषदस्तथा । भार्यातिक्रमकारी च क्षेत्रहृद्दारहत्तथा ॥ ३३ ॥ पिशुनो रंध्रदर्शी च प्रोद्यतास्त्रश्च गर्भहा । વાગ્યેષાં ન વંચાતે યુરીતથિના રૂ૪ | इत्येवं दंडनीतीनां विचारस्त्वत्र वर्णितः । विशेषतो यथास्थानं वर्णयिष्ये यथाश्रुतं ॥ ३५ ॥
રૂતિવં નીતિપ્રારમ્ | इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते चौलुक्यवंशभूषणकुमारपालशुश्रूषिते लघ्वर्हन्नीतिशास्त्र युद्धनीतिदंडनीतिवर्णनो नाम તિયોધ: | ૨ . આ વૃદ્ધ, બહુ શ્રુત, બાળક, બ્રાહ્મણ, ગુરુની સ્ત્રી, ગુરુ, માતા, પિતા, ઉપદેશક, તપસ્વી, આચાર્ય, પાઠક તથા ગાય એ સર્વેને મારનારનો નાશ કરવો. તે મારનાર બહુ દોષવાનું થતો નથી તેમજ દંડને યોગ્ય પણ થતો નથી, ધન હરનાર, હાથમાં હથિયાર લઈને મારવા આવેલો અગ્નિથી બાળી મૂકનાર, ઝેર આપનાર, ભાર્યાનો અતિક્રમ કરનાર, ખેતર તથા સ્ત્રીનું હરણ કરનાર, પિશુન, છીદ્ર જોનાર ઉગામેલા હથિયારવાળો તથા ગર્ભનો ઘાત કરનાર એટલા આતતાયી (મહા દોષી) શત્રુઓ કહેવાય છે. તેને મારનાર દોષવાનું થતો નથી તેમ તે દંડને યોગ્ય પણ નથી. ઉપર પ્રમાણે દંડનીતિનું વર્ણન કર્યું છે. વિશેષ વર્ણન તત્ તત્ સ્થાન પરત્વે સાંભળ્યા પ્રમાણે કરવામાં આવશે.
યુદ્ધ તથા દંડનીતિનો બીજો અધિકાર સંપૂર્ણ થયો. विशदशारदसोमसमाननः । कमलकोमलचारुविलोचनः ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org