________________
૨
૬
अथ कदाच यानं विधेयमित्याह ॥ स्वराष्ट्रदुर्गरक्षाहप्रधानं च तथा बलम् । संस्थाप्य च निजे राज्ये संतोष्यात्मीयकान् भृशं ॥३१॥ वाहनायुधवर्मादिसामग्री संविधाय च । રેવં પુરું સંપૂરા શાન્તિપુરસરે છે રૂર છે सुमुहूर्ते सुशकुने मार्गादौ माससप्तके । युद्धं कुर्वीत राजेन्द्रो वीक्ष्य कालबलाबलम् ॥ ३३॥
હવે યાન ક્યારે અને શા માટે કરવું તે કહે છે. પોતાનો દેશ તથા કિલ્લાનું રક્ષણ કરી શકે એવા પ્રધાન તથા સૈન્યને રક્ષણને અર્થે મૂકી રાજાએ જવું. ભાયાત વર્ગને સારી પેટે સંતોષ આપવો, વાહન આયુધ તથા બખતર વગેરે લડાઈની સામગ્રી બરોબર તૈયાર રાખવી. શાંતિ કર્મ સહિત દેવ તથા ગુરુની પૂજા કરવી. સારું મુહૂર્ત અને સારા શકુન જોઈને યુદ્ધમાં નીકળવું. માર્ગશીર્ષ માસથી આરંભી સાત મહીના સુધી પ્રયાણ કરવું વાસ્તવિક છે. કાલનું બળાબલ તપાસી રાજાએ યુદ્ધ કરવું. अत्र मार्गशीर्षादिमाससप्तके युद्धप्रस्थानकाल इति दर्शनेन वय॑चतुर्मासेषु युद्धनिषेधः सूचितः ॥ .
ઉપલા શ્લોકમાં માર્ગશીર્ષ આદિ સાત માસમાં યુદ્ધનો પ્રસ્થાનકાલ દર્શાવ્યો તેણે કરીને વર્જવા યોગ્ય ચાર માસમાં યુદ્ધનો નિષેધ સુચવ્યો એમ જાણી લેવું. મુહૂર્તશનાલિવિચારતુ નિમિત્તાત્રેયઃ રૂતિ . મુહુર્ત તથા શકુનાદિનો વિચાર નિમિત્ત શાસ્ત્રથી જાણી લેવો. मंत्रिसामंतसन्मित्रनैमितिकाभिषग्वर । कोषाध्यक्षादि संयुक्तश्चतुरंगचमूवृतः ॥ ३४ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org