________________
૨૩ अथ सामाधुपायचतुष्कस्वरूपं वर्ण्यते । कार्यसिद्धिः प्रियालापैः साम दानेन दाम च । भिन्नताकरणं भेदो मिथो राज्याधिकारिषु ॥ १७ ।। दंडो हि वधपर्यन्तोपकारः प्रतिपंथिनाम् । स्यादुपायो नरासाध्ये कार्यकार्योन्यथा न च ॥ १८॥ सत्कारादरप्रीतिसंभाषणादिभिः सांत्वनं साम । स्वर्णेभवाजिराजतादि दानेन कार्यसाधनं दाम । द्रव्यादिलोभदर्शनेन वाक्चातुर्येण वामात्यादीनां । परस्परचित्तभेदतापादनं भेदः । धनहरणवधबंधनादिरूपोऽपकारो दंडः ।
મિષ્ટ વચનથી કાર્યની સિદ્ધિ કરવી તેને સામ કહે છે, કંઈ આપીને કાર્ય સિદ્ધિ કરવી તે દામ. રાજ્યાધિકારીઓમાં પરસ્પર એકબીજાને ભીન્નતા કરાવવી તે ભેદ, શત્રુને વધુ પર્યતનો અપકાર કરવો તે દંડ. એ ઉપાય મનુષ્યથી અસાધ્ય કાર્યમાં કરવો, અન્યથા તેનું પ્રયોજન નહિ. આદર સત્કાર તથા પ્રીતિ ભરેલા વચનથી શાંત કરવું તે સામ કહેવાય સોનું, હાથી ઘોડા, રૂપુ વિગેરે આપીને કાર્ય સાધી લેવું તે દામ કહેવાય. દ્રવ્યાદિકનો લોભ દેખાડી અથવા વાણીના ચાતુર્યથી પ્રધાન વિગેરેને ફોડવા તે ભેદ, ધન લઈ લેવું, વધ કરવો, કેદમાં નાખવું વગેરે અપકાર કરવો તે દંડ કહેવાય.
__ अथ सामदामभेदसाध्ये युद्धं न विधेय
मन्यत्र विधेयमिति दर्शयन्नाह ।। साम्ना दाम्ना च भेदेन जेतुं शक्या यदारयः । तदा युद्धं न कर्तव्यं भूपालेन कदाचन ॥ १९ ॥ संदिग्धो विजयो युद्धेऽसंदिग्धः पुरुषक्षयः । सत्स्वन्येष्क्त्युिपायेषु भूपो युद्धं विवर्जयेत् ॥ २० ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org