________________
૨૦
હવે અહીં ઉદેશ નિર્દેશથી યુદ્ધ નીતિના વર્ણનનો પ્રસ્તાવ હોવાથી સંધિ, વિગ્રહ ઈત્યાદિ ગુણોનો ઉપયોગ જાણી તેમના સ્વરૂપ લક્ષણ કહીએ છીએ. संधिर्व्यवस्था वैरं च विग्रहः शत्रुसन्मुख । गमनं यानमाख्यातमुपेक्षणमथासनम् ॥.६ ॥ द्विधा कृत्वा बलं स्वीयं स्थाप्यं तद्वैधमुच्यते । बलिष्टस्यान्यभूपस्याश्रयणं संश्रयः स्मृतः ।। ७ ॥ इत्येते षड्गुणा नित्यं चिंतनीया महाभुजा । ' कालं वीक्ष्य प्रयोक्तव्या यथास्थानं यथाविधि ॥ ८॥
એકબીજાએ પરસ્પર વ્યવસ્થા કરવી તેનું નામ સંધિ, વેર બાંધવું તે વિગ્રહ, શત્રુના સામા જવું તે યાન, શત્રુની ઉપેક્ષા કરી પોતાના સ્થાનમાં બેસી રહેવું તે આસન. પોતાના સૈન્યની બે ટુકડીઓ પાડી સ્થાપવી. તે વૈષી ભાવ, શત્રુના ભયથી કોઈ પડોશના બળવાન રાજાનો આશ્રવ લેવો તે સંશ્રય કહેવાય. રાજાએ હમેશાં એ છ ગુણો ચિત્તમાં ચિંતવી રાખવા, સમય જોઈ જે સ્થળે જેવા વિધિથી જેનો ઉપયોગ પડે તે પ્રયોજવા. यत्किंचिन्निबंधेन परस्परोपकारनियमबन्धव्यवस्था संधिः ॥१॥
કોઈપણ શરતોથી પરસ્પર ઉપકારના નિયમોની વ્યવસ્થા બાંધવી તે સંધિ કહેવાય. તે તિવિધ: તે સંધિ બે પ્રકારનો સત્ય: માયા સંયશ એ સત્ય સંધિ અને બીજો માયા-કપટથી સંધિ.
કુમ: - तत्रैकः सत्यसंधिः स्याद्यथोक्तं नान्यथा भवेत् । માથાસંધિદ્વિતીયસુ માયા : પ્રતિચત ? |
સત્ય સિંધિમાં કરેલા ઠરાવો યથાસ્થિત પાળવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org