________________
૧૮ स्वस्वामिने वृथोत्साहो न देयो रभसात्कदा । परप्रसादो नापेक्ष्यः कार्यं सत्यनिवेदनम् ॥ ९९ ।। स्वामिप्रतापसंवृद्धिः कार्या सर्वत्र च त्वया ।। ज्ञात्वान्यभावं तद्वाच्यं यत्स्यात्स्वाम्यर्थसाधकम् ।।१०।। तेषां विज्ञापनं सम्यक् श्रुत्वा मंत्रियुता नृपः ।। हिताहितं विचिच्याथ कुर्याद्राष्ट्रहितं भृशं ॥ १०१ ॥
इत्याचार्य श्री हेमचन्द्रविरचिते चौलुक्यवंशभूषणकुमारपालशुश्रूषिते लघ्वर्हन्नीतिशास्त्रे भूमिकाभूपालादिगुणर्वणनो नाम પ્રથમોધ: | ૨ |
ઉતાવળથી પોતાના સ્વામિને ખોટો ઉત્સાહ કદી આપવો નહિ, પારકી મહેરબાનીની કદી આશા રાખવી નહિ, સ્વામિ પાસે ખરેખરૂં કહી દેવું. પોતાના રાજાના પ્રતાપની સર્વ સ્થળે અત્યંત વૃદ્ધિ કરવી. બીજાનો ભાવ જાણી લઈ જેથી સ્વામિનો અર્થ સધાય એટલું જ કહેવું. પ્રધાન સાથે રાજાએ પણ એ દુતોનું વિજ્ઞાપન રૂડે પ્રકારે સાંભળી હિતાહિતનો વિચાર કરી દેશનું અત્યંત હિત થાય તેમ કરવું. ચૌલુક્ય વંશના ભૂષણ રૂપ કુમારપાળ રાજાએ સાંભળેલા અને આચાર્યશ્રી હેમચંદ્રે રચેલા અનીતિ શાસ્ત્રમાંથી ભૂમિકા તથા ભૂપાલ ઈત્યાદિ પુરુષોના ગુણના વર્ણન રૂપ આ પ્રથમ અધિકાર થયો. जगन्नाथं सनाथं चाद्भुतलक्ष्योर्जितप्रभं । प्रत्यूहनाशने दक्षमजितं समुपास्महे ॥ १ ॥ पूर्वाधिकारे यत्प्रोक्तं हिताहितविचारणं । नीतिप्रवर्त्तनं कृत्यं भूपालस्य तदुच्यते ॥ २ ॥
આશ્ચર્ય યુક્ત લક્ષ્મીથી શોભિતા એવા અને દરેક વિદ્ધને નાશ કરવામાં કુશળ એવા કૃપાળુ જગતના નાથ અજિત ભગવાનને હું ઉપાસું છું. પ્રથમના અધિકારમાં એમ કહી ગયા કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org