________________
१२
તથા શત્રુઓના વિષયમાં પુખ્ત વિચાર કરી જેમ રાજ્યને હાનિ ન થાય તેમ વર્તવું.
पूर्वोक्ताचरितफलमाह नृपामात्यौ यदि स्यातां पूर्वोक्तगुणधारको । तदा प्रवर्तते नीतिर्न च स्याद् द्विषदागमः ।। ७० ।। पूर्वोक्तशिक्षया युक्तः प्रातरुत्थाय भूपतिः ।। मंगलातोद्यनादेन स्मरेत्पंचनमस्कृतिम् ॥ ७१ ॥ कृत्वा प्राभातिकं कृत्यं स्नात्वा गत्वा जिनालये । जिनभक्तिं विधायोच्चैः परिच्छदसमावृतः ॥ ७२ ॥ गुरुश्चेत्तर्हि तत्पादनतिं कृत्वा तदग्रतः । स्थित्वा तद्देशनां श्रुत्वाभियुक्तः सुसमाहितः ।। ७३॥ आगत्य च समामध्ये स्थित्वा सिंहासने ततः । मंत्रियुक्पार्थिवः सर्वराजचिन्हसमन्वितः ॥ ७४ ।। पश्यत्सभागतान्सर्वान् राज्यकर्माधिकारिणः ।
सेनापतितलारक्षप्रभृतींश्च चरानपि ।। ७५ ॥ - लक्षणानि स्वकर्माणि चैषां प्रस्तावयोगतः ।
कथ्यन्ते ऽत्र यथा प्रोक्तान्यागमे नीतिकोविदैः ।। ७६।। તે પૂર્વે દર્શાવેલા ગુણયુક્ત રાજા તથા પ્રધાન જે રાજ્યમાં હોય
ત્યાં નીતિનો પ્રચાર થાય છે, તેના રાજ્યમાં શત્રુઓ આવી શકતા નથી. ઉક્તનીતિવાળા રાજાએ મંગળ વાજીંત્રો નાદ સાંભળતાં જ પ્રાતઃકાળમાં વહેલો ઉઠી પંચપરમેષ્ઠીના નમસ્કારને સંભારવા, પછી તેણે સ્નાન કરી પ્રભાતનું કર્મ આચરી પોતાની સવારી સહિત જિનમંદીરમાં જઈ ઉચ્ચ પ્રકારની ભક્તિ આદરવી, ગુરુ નજીક હોય તો તેના ચરણમાં નમસ્કાર કરી સાવધાનતાથી તેમની આગળ યોગ્ય આસન પર બેશી દેશના સાંભળવી, પછી સઘળાં રાજ્ય ચિન્હ ધારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org