________________
૧૧
કરવાવાળા તથા અસંખ્યા શાસ્ત્ર, દાન ભોજનશાળાઓ, પરબો, પ્રાસાદો તથા જળાશયોથી પૃથ્વીને શણગારવી. શત્રુઓના વંશજોનો નિર્મૂલ કરવો, મિત્રના વંશનું પોષણ કરવું, ત્રણ શક્તિઓ, ચાર ઉપાય, સાત અંગ, અને ત્રિવર્ગ એટલાંનું પ્રયત્ન વડે નિરંતર રક્ષણ કરવું. ઉત્સાહ, મંત્ર તથા બળ એ ત્રણ શક્તિઓ કહેલી છે. સામ, દામ, દંડ તથા ભેદ એ ચાર ઉપાય છે, અને સ્વામી, પ્રધાન, મુહૃદ, કોશ, રાષ્ટ્ર (દેશ) કીલ્લા તથા સૈન્ય એ રાજાઓનાં સાત અંગ છે. કેટલાક પ્રકૃતિને રાજનું આઠમું અંગ ગણે છે. સંધિ વિગ્રહ, યાન, આસન, આશ્રય અને દ્વૈધીભાવ એ છ ગુણોને રાજ્યના સ્તંભની ઉપમા આપેલી છે. મારા તારાની અપેક્ષા વિના સર્વ પ્રજાનું પાલન કરવું, દુષ્ટ, પ્રજા પીડનારા, રાજ્યાભિલાષી, દેવ ગુરુનો નાશ કરનારા, શત્રુ અને ચોરોને મારી નાંખવા. લાંચ લેનારા અધિકારીઓને હમેશાં શિક્ષા કરવી. રાજન્ ! તારે દૃઢપણે રહી ઉપર બતાવેલી શિખામણ ધારણ કરવી. અને જેમ બને તેમ પોતાની સઘળી પ્રજાઓ સુખથી રહી શકે તેમ કરવું.
मंत्रिगुणा:
कुलीनः कुशलो धीरो दाता सत्यसमाश्रितः । न्यायैकनिष्ठो मेधावी शूरः शास्त्रविचक्षणः ।। ६१ ।।
सर्वव्यसननिर्मुक्तो दंडनीतिविशारदः ।
पुरुषान्तरविज्ञाता सत्यासत्यपराक्रमः ।। ६२ ।। कृतापराधसोदर्ये शत्रावपि समाशयः । ધર્મમંતે નિત્યમના વિમર્શઃ || ૬રૂ || अत्यास्तिक्यादिमतिषु चतसृष्वपि बद्धधीः । भक्तः षडदर्शनेष्वेव गुरुदेवाद्युपासकः ।। ६४ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org