________________
તેણે જગતની સ્થિતિને અર્થે આર્ય વેદ ચતુષ્ક રચ્યું. જે વડે સઘળી આર્ય પ્રજાઓ પુરૂષાર્થ સંપાદન કરવામાં કુશળ થઈ. પરંતુ કેટલોક સમય જવા પછી સુવિધ્યાદિ સ્વામીના વખતમાં તે મિથ્યાત્વિઓએ ગૃહણ કર્યું, તેમના હિંસાદિ ધર્મથી દૂષિત થયેલું તે શાસ્ત્ર ભ્રષ્ટતાને પામ્યું, માટે આર્ય પુરૂષોએ તેને તજી દીધું. પૂર્વના આચાર્યોએ રચેલા તેમના અનેક ગ્રન્થો હજી પૃથ્વીતલમાં અને તેમને અનુસરીને આર્યજનો લોકવ્યવહારમાં પ્રવર્તે છે, તે મગધદેશના રાજન્ ! મારા કહેવા પ્રમાણે નીતિશાસ્ત્રની ઉત્પત્તિનું કારણ તું જાણજે. ' इति प्रथमप्रश्नस्योत्तरं दत्वा जगत्प्रभुः । प्रशान्तरसमाधानं यथा चक्रे तथोच्यते ।। २३ ।।
જગપ્રભુ મહાવીર ભગવાને એ પ્રકારે શ્રેણિક રાજાને પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપીને બીજા પ્રશ્નનો ઉત્તર આપી તેના અંતઃકરણનું સમાધાન જે પ્રકારે કર્યું તે પ્રકાર વર્ણવે છે :
અથ નૃપશુIT: तवादावुपयोगित्वान्नृपाणां मंत्रिणां गुणाः । प्रकाश्य च तथा तेषामेव शिक्षाश्च काश्चन ।। २४ ॥ अव्यंगो१ लक्षणैः पूर्ण:२ रूपसंपत्तिभृत्तनुः३ । अमदो४ जगदोजस्वी५ यशस्वी६ च कृपापरः७ ॥ २५॥ कलासु कृतका च८ शुद्धराजकुलोद्भवः९ । वृद्धानुग१० स्त्रिशक्तिश्च११ प्रजारागी१२ प्रजागुरुः१३ ।। २६॥ समर्थनः पुमर्थानां त्रयाणां सममात्रया१४ । कोशवान्१५ सत्यसंघश्च१६ चरदृग्१७ दूरमंत्रदृक्१८ ॥२७॥ आसिद्धिकर्मो१९ द्योगी च२० प्रवीणः शस्त्र२१
શાયો રર |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org