________________
સહિત દર્શનના ઉત્સાહવાળો ઉતાવળથી વાંદવાને બાગમાં ગયા. જગન્નાથ ભગવાન મહાવીર સ્વામીને પંચાંગ વંદન કરી યોગ્ય આસન પર વખાણ સાંભળવાને બેઠા. દેશના થઈ રહ્યા બાદ અવસર જોઈ પૃથ્વીપતિ શ્રેણિક તીર્થકર ભગવાનને આ પ્રકારે પૂછવા લાગ્યા :
राजप्रश्राः पुरा स्वामिन् राजनीतिमार्गः केन प्रकाशितः । कतिभेदश्च किंरूपो जिज्ञासेति भृशं मम ।। ११ ।। तत्समाख्याहि भगवन् कृपां कृत्वा ममोपरि ।। परार्थसाधने दक्षाः भवंति हि महाशयाः ॥ १२ ॥
હે સ્વામિન્ ! રાજનીતિમાર્ગ પૂર્વે કોણે પ્રગટ કર્યો, તેના ભેદ કેટલા છે અને તેનું સ્વરૂપ શું? એ જાણવાની મને ઘણી જ ઈચ્છા છે માટે કૃપા કરી મને કહો. આપ જેવા મહાશયો હમેશાં પરાર્થ સાધવામાં જ કુશળ હોય છે.
उत्तराणि ततो जगाद भगवान् शृणु भो मगधेश्वर । काले ऽस्मिन्नादिमो भूप ऋषभो ऽभूजिनेश्वरः । १३। स एव कल्पद्रुफले क्षीणे कालप्रभावतः । भारतान् दुःखितान् दृष्ट्वा कलिछद्मपरायणान् ॥१४॥ कारुण्याद्युग्मजातान् छित्वा धर्मं पुरातनम् । . वर्णाश्रमविभागं वै तत्संस्कारविधिं पुनः ।। १५ ॥ कृषिवाणिज्यशिल्पादिव्यवहारविधिं तथा । . नीतिमार्गं च भूपानां पुरपट्टनसंस्थितिम् ।। १६ ।। विद्याः सर्वाः क्रियाः सर्वाः ऐहिकामुष्मिका अपि । प्रादुचकार भगवान् लोकानां हितकाम्यया ॥ १७ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org