________________
૨
કાયિક, વાચિક તથા માનસિક એ ત્રણ પ્રકારની ભક્તિ વડે હું વંદન કરૂં છું. જેમની આજ્ઞાથી વાદેવિએ સર્વ શાસ્ત્ર લોકમાં પ્રવર્તાવ્યાં છે, એવા પાંચમા ગણધર સુધર્માસ્વામીની પણ હું સ્તુતિ કરૂં છું. સદ્ગુરૂ, શાસ્ત્ર તથા સરસ્વતીને વારે વારે હું નમું છું, કારણ કે જેમની કૃપાથી ઉદય થયેલું જ્ઞાન મારામાં વિસ્તારને પામે છે. अस्य शास्त्रस्य प्रयोजनम् ।।
कुमारपालक्ष्मापालाग्रहेण पूर्व्वनिर्मितात् । अर्हन्नीत्यभिधात् शास्त्रात् सारमुद्धृत्य किंचन ।। ६॥ भूपप्रजाहितार्थं हि शीघ्रस्मृतिविधायकम् । लघ्वर्हन्नीतिसच्छास्त्रं सुखबोधं करोम्यहम् ।। ७ ।।
કુમારપાલ રાજાના આગ્રહથી પૂર્વે રચાયેલા અર્જુન્નીતિ શાસ્ત્રમાંથી કાંઈક સાર લઈને, રાજા તથા પ્રજાઓના હિતને માટે શીઘ્ર-સ્મરણમાં રખાય તેવું અને સહેલાઈથી સમજી શકાય તેવું આ લઘુ-અર્હન્નીતિનામે સત્શાસ્ત્ર હું રચું છું.
પ્રખ્યારંભઃ ।।
एकदा वीरभगवान् राजगृहपुराद्बहिः । उद्याने समवासार्षीद्गौतमादिव्रजेडितः ।। ८ ।। तदागमनवृत्तान्तं श्रुत्वा श्रेणिक भूमिराट् । નામ અંવિતું તૂળ સમુ: સછિદ્ઃ ।। ↑ ।। प्रणिपत्य जगन्नाथमुपविश्योचितस्थले । देशनान्ते चावसरं प्राप्य पप्रच्छ भूधनः ।। १० ।।
એક દિવસે ગૌતમાદિમુનિના સમૂહે પૂજેલા શ્રી મહાવીર ભગવાન રાજગૃહ નગરની બહાર બાગમાં આવીને સમોસર્યા. તેમના પધારવાનું વૃત્તાન્ત સાંભળીને પૃથ્વીપતિ શ્રેણિક રાજા પોતાના સૈન્યે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org