SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ श्री गुरुभ्यो नमः ।। HIDANA रज अर्हन्नीति मंगलाचरणम् श्रीमंतं नाभिजं वंदे प्रथमं तीर्थनायकम् । भूपं च योगिनं योगविलक्ष्यं रम्यविग्रहम् ॥ १ ॥ देवाय नमस्तस्मै यस्माच्चरमशासनम् । प्रवृत्तमस्मिन् भरते संसारार्णवतारकम् ॥ २ ॥ गणेशान् पुंडरीकादीन् द्विपंचाब्धिरसामितान् । प्रणमामि त्रिधा भक्त्या प्रत्यूहोच्छित्तिकारकान् ॥ ३॥ सुधर्मस्वामिनं स्तौमि पंचमं गणनायकम् । यदादिष्टगिरा सर्वं श्रुतं लोके प्रवर्तते ॥ ४ ॥ श्रुतं देवीं सद्गुरूंश्च नतिर्मेऽस्तु मुहुर्मुहुः । यत्प्रसादसमुद्भूतो मयि बोधः प्रसप॑ति ॥ ५ ॥ આ પહેલા તીર્થકર શ્રીમાનું નાભિરાજાના પુત્ર, પ્રથમ રાજા, પ્રથમ યોગી અને યોગીઓના પણ લક્ષરૂપ, સુંદર દેહવાળા ઋષભદેવને નમસ્કાર કરું છું. આ ભરતખંડમાં સંસારરૂપી સમુદ્રને તારે એવું છેલ્લું શાસન જેમનાથી પ્રર્વવું એવા અને દેવતાઓની મધ્યે શ્રેષ્ઠ તેવા ચરમ તીર્થંકરને (મહાવીર સ્વામીને) નમસ્કાર કરું છું. બે, પાંચ, ચાર અને એક (૧૪૫૨) એટલી જેની સંખ્યા છે, અને જેઓ પ્રત્યેક વિદ્ધને નાશ કરે તેવા છે, એવા પુંડરીક આદિ ગણધરોને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005622
Book TitleArhan Niti
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy