________________
૨૧૯ अन्यथा ज्ञातिबाह्यत्वान्नोपवेश्यः स्वपंक्तिषु । सह भोज्योऽपि तेन स्यात्तुल्यो ज्ञातिबहिष्कृतः ॥ ७॥
પચાસ ઉપવાસ, પચાસ એકાસણાં, પાંચ તીર્થયાત્રા, પાંચ સધર્મી વાત્સલ્ય, શાંતિસ્નાત્ર સહિત જિનોની પંચ પૂજા, સંઘભક્તિ, ગુરુને વિષે ભક્તિ, યથા વિધિ દાન, જિનશાસ્ત્ર પ્રમાણે ઉપવીત (જનોઈ) નો સંસ્કાર, દેવદ્રવ્યની વૃદ્ધિ જ્ઞાનવૃદ્ધિ તથા જ્ઞાતિભોજન, એ સઘળું કરી સર્વ ઔષધિ મેળવેલું તીર્થનું જળ તથા તીર્થની માટીથી સ્નાન કરવાથી મનુષ્ય પવિત્ર થાય છે. કહ્યા પ્રમાણે પ્રાયશ્ચિત ન કરે તો તે જ્ઞાતિ બહાર થાય તે પોતાની પંક્તિમાં ભોજન કરવા બેસી શકે નહિ તેની સાથે બેસીને જે જમે તેની માફક જ્ઞાતિ બહિષ્કૃત એટલે નાત બહાર જાણવો. किरातचर्मकारादिगृहे यो भुक्तिमाचरेत् । तस्य शुद्धिरियं प्रोक्ता जैनशास्त्रविशारदैः ॥ ८ ॥
ભિલ્લ તથા મોચી વગેરેને ઘેર ભોજન કરે તો જૈનશાસ્ત્રમાં કુશળ એવા વિદ્વાનોએ તેની શુદ્ધિ નીચે પ્રમાણે કહી છે. चत्वारिंशच्चोपवासास्तथैवैकाशनानि च । चतस्रस्तीर्थयात्राश्च त्रयः सधर्मिवत्सलाः ॥ ९ ॥ चतस्त्रस्त्वर्हतां पूजाः शान्तिकाद्याश्च पूर्ववत् । संघे पूजा गुरोः पुजा तथा दानान्येकधा ॥ १० ॥ संस्कारो ह्यपवीतस्य कोशवृद्धिस्तथैव च । भजनं ज्ञातिलोकस्य स्नानं तीर्थमृदादिभिः ॥ ११ ॥ पूर्वोक्तं कसलं कृत्यं कृत्वा शुद्धो भवेत्स हि । अन्यथाचारभ्रष्टत्वात् ज्ञातिबाह्यः स जायते ।। १२ ।। अष्टादशानां जातीनां गृहे भोजनकारकः । प्रायस्छित्तमिदं तस्य चतुर्थास्त्वेकविंशतिः ।। १३ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org