________________
૨૧૮
अथ प्रायश्चित्तं कथ्यते । चिदानंदमयं योगध्यानतानैकलाक्षितम् । नष्टाष्टदुष्टकर्मारि श्रीपार्श्व प्रणिदध्महे ॥ १ ॥
ચિદાનંદરૂપ, યોગમાર્ગથી કરેલા ધ્યાનના તાન વડે જ લક્ષમાં આવે એવા તથા નાશ કર્યા છે. આઠ કર્મરૂપી શત્રુઓને જમણે એવા श्रीपार्श्वनाथ प्रभुने हुं नम२६।२ ॐ छु. पूर्वाधिकारांत्ये प्रकरणे . स्त्रीपुंधर्मो निरूपितः ततः स्खलने प्रायश्चित्तस्यावश्यकतातो लौकिकप्रायश्चित्तस्य लौकिकव्यवहा-रांगत्वेन ज्ञातिदंडनीतिरूपत्वेन च नीतिसाहचर्याद्वर्णनात्रधिकारे क्रियते ते गया अधि।२। अंत्य પ્રકરણમાં સ્ત્રી-પુરૂષના ધર્મનું નિરૂપણ કર્યું, તે ધર્મથી પડતાં પ્રાયશ્ચિત્તની આવશ્યકતા છે અને લોકિક પ્રાયશ્ચિત્તનું વ્યવહારોગપણે છે તેને લઈ જ્ઞાતિદંડનીતિને નીતિની સાથે સાહચર્યપણું છે માટે આ અધિકારમાં તે પ્રાયશ્ચિત્તનું વર્ણન કહીએ છીએ. मातंगयवनादीनां म्लेच्छानां सदने नरः । कुर्याद्यो भोजनं तस्य प्रायश्चित्तमिदं भवेत् ॥ २ ॥
ચાંડાળ, યવન વગેરે તથા મ્લેચ્છોના ઘરમાં જે પુરૂષ ભોજન કરે તેને નીચે દર્શાવેલું પ્રાયશ્ચિત કરવું પડે. उपवासाश्च पंचाशदेकभक्तास्तथैव च । पंचैव तीर्थयात्राश्च तथा सद्धर्मिवत्सलाः ॥ ३ ॥ पंचपूजा जिनानां च शांतिकापौष्टिकादयः । संघभक्तिर्गुरौ भक्तिर्दानानि च यथाविधि ॥ ४ ॥ जिनोपवीतसंस्कारस्तथा कोशस्य वर्द्धनम् ।। जिनज्ञानौषधादीनां तथा च ज्ञातिभोजनम् ।। ५ ।। इति कृत्वा तथा स्नात्वा तीर्थमृत्स्ना जलेन च । सर्वोषाधिविमिश्रेण शुद्धो जायेत मानवः ।। ६ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org