________________
૨૦૫
ऋणी स्वयं न दत्ते चेद्भूपो निश्चित्य साक्षिभिः । दापयित्वा धनं तस्माद्दमं गृह्णाति स्वोचितम् ।। १३ ।।
દેવાદાર પોતે પોતાનું દેવું અદા કરતો ન હોય તો રાજાએ સાક્ષીઓ દ્વારા નિશ્ચય કરી લેણદારનું ધન અપાવવું, અને પોતાને યોગ્ય લાગે તે દંડ વસુલ કરવો.
वादित्रनाशने दंडो ज्ञेयो दशगुणः सदा । मृद्धातुकाष्टपात्राणां नाशे पंचगुणः स्मृतः ।। १४ ।।
વાજીંત્ર નાશ કરનારનો દશ ગણો અને માટી, ધાતુ તથા લાકડાનાં વાસણ નાશ કરનારનો પાંચ ગણો દંડ કરવો.
मार्गे यानादिभिर्नाशे सारथिं दंडयेन्नृपः । मदहेतुविमुक्तश्चेदन्यथा न हि दंडयुक् ।। १५ ॥
આઠ કારણ સિવાય ગાડીત માર્ગમાં જતાં ગાડી ઈત્યાદિક વાહનથી કાંઈ ભાંગી નાંખે તો તેનો દંડ રાજાએ કરવો. અકસ્માતથી તેવું નુકશાન થાય તો ગાડીત દંડને લાયક થતો નથી. ઝેડ્યો દેતવ ફારૢ ।। આઠ હેતુ કયા તે દેખાડે છેઃ
युगाक्षयंत्रवक्राणां भंजने राशिभंगके ।
वृषे तु सम्मुखं प्राप्ते भूवैषम्ये दृषद्गणे ।। १६ ।। गच्छ गच्छेतिपूत्कारे कृते सारथिनाऽसकृत् । नदंड्या यानयानेशस्वामिनः स्युर्नृपेण वै ।। १७ ।।
ધૂંસરૂ, આખડાં તથા ચક્ર વાંકા થઈ ગયેલા હોય અને તે ભાગી જાય, રાશિ ટુટી જાય, સામો બળદ આવે, પૃથ્વી ખાડાટેકરાવાળી હોય, પથ્થરનો ઢગલો વચ્ચે આવે અને ગાડિત ચાલો, ચાલો' એમ વારે વારે પોકારતો હોય તેમ છતાં પાકું નુકશાન થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org