________________
૧૯૦ यो हरेत्कूपतो रज्जु घटं वस्त्राणि स्तैन्यतः । ताडयित्वा कशाभिस्तं यथावस्थं विवासयेत् ॥ १०॥
જે માણસ કુવા પરથી ઘડો, દોરડું કે વસ્ત્ર ચોરીથી લઈ જાય તેને સાટકાઓથી માર મારી તેવોને તેવો ગામ બહાર કાઢી મૂકવો. स्तैन्यात् धान्यं हरन् क्षेत्रात् स्तेनो दंडमवाप्नुयात् ।.. स्तेयाद्दशगुणं भूपो देशानिर्वासयेच्च तम् ।। ११ ।।
ચોરી કરીને ખેતરમાંથી ધાન્ય લઈ જાય તે ચોર દંડને પાત્ર થાય છે. તેણે જે ચોર્યું હોય તેથી દશ ઘણો દંડ કરવો અને તેને દેશમાંથી કાઢી મૂકવો. जानस्तस्करवृत्तान्तं प्रजादुःखं च शक्तिमान् । यः पश्यन् क्षमते भूपो ध्रुवं प्राप्नोति दुर्गतिम् ॥१२॥
પ્રજાની પીડા તથા ચોરનું વૃત્તાન્ત જાણતાં છતાં જે શક્તિમાન રાજા ગણકારતો નથી તે અવશ્ય દુર્ગતિને પામે છે. हिरण्यरजतादीनां भूषणानां च वाससाम् । હતું. પ્રાપમૂર્ચ સર્વ તત્ત્વામિને નૃપ: ૫ શરૂ I तं पुनःस्थापयेद्वंदिगृहे वर्षत्रयावधि । . लोब्धा दाने तु चेदेकाब्दं यावत्तत्र संस्थितिः ॥ १४।। - સોના રૂપાના દાગીના તથા વસ્ત્રો ચોરનાર પાસેથી રાજાએ તો ચોરેલા માલની સઘળી કિમત તે માલધણીને અપાવવી અને ચોરને ત્રણ વર્ષ સુધી કેદખાનામાં નાખવો. જો ચોર જાતે તે માલ આપે તો એક વર્ષની કેદખાનાની સજા કરવી. मानवानामर्भकस्य कन्याया हरणेऽपि च । तथानुपमरत्नानां चौरो बंदिगृहं विशेत् ॥ १५ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org