________________
૧૮૬
અપ્રતિબંધપણાથી રમાડે છે. (અને કહે છે કે, જો તું સો મુદ્રા જીતીશ તો વિશ મુદ્રા હું લઈશ એનું નામ અપ્રતિબંધકપણું કહેવાય, અથવા જ્યારે તું સો મુદ્રા જીતીશ ત્યારે રાજાએ ઠરાવેલી સેંકડે પાંચ મુદ્રાઓ લઈશ, તે અપ્રતિબંધક રમત કહેવાય.
માં ૨ પાનાનુમત્યા નિમપિતગૅતસ્થાન સભા એટલે રાજાની આજ્ઞાથી પોતાના ખર્ચે બંધાવેલું જુગાર ખાનું. બદ્રવ્ય . નિપિતસ્થાને વી સી વિદતે થી જ સમજી; અથવા રાજાના દ્રવ્યથી બંધાવેલું જુગારસ્થાન. તે જેનું હોય તે સભિક કહેવાય. તવેવ સર્ણયતિ તે દેખાડે છે :स्वकीये राजकीये वा स्थान आगतमानवान् । क्रीडयेदशनाद्यैश्च तोषयन्नभितो मुहुः ॥ ४ ॥
પોતાના અથવા રાજકીય જુગાર સ્થાનમાં આવેલા માનવીઓને સભિક એટલે જુગારસ્થાનનો ઉપરી ભોજનાદિકથી સંતોષી વારે વારે જુગાર રમાડે છે. अन्योऽन्यकलहादेश्च रक्षयन् जितमानवान् । राज्यांशं च समुद्धृत्य स्वांशमादाय सर्वशः ॥ ५ ॥ राज्यांशं तु प्रतिदिनं देयाद्राज्ये निरालसः । स्वांशेन स्वं कुटुंबं हि पालयेन्निरुपद्रवम् ॥ ६ ॥
તે જુગારસ્થાનને ઉપરી જીતેલા જુગારીઓનું પરસ્પર થતા કજીયાથી રક્ષણ કરે છે અને રાજાનો તથા પોતાનો ભાગ લઈ લે છે, પ્રમાદનો ત્યાગ કરી રાજાનો અંશ દરરોજ રાજ્યમાં તેણે આપવો, અને પોતાના અંશથી કઈપણ હરકત વિના પોતાના કુટુંબનું પાલન કરવું. जिते पराजितेऽन्योन्यं क्लेशो यदि भवेत्सभेट । तद्विमृश्य जितं द्रव्यं दापयेच्च पराजितात् ।। ७ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org