________________
૧૮૫
સ્વરૂપ વર્ણવ્યું, તે વ્યસની સાથે જુગારનું પણ સાહચર્ય છે માટે તેનું વર્ણન કરે છે. તે પ્રથમ જુગારનું સ્વરૂપ કહે છે. द्विपदापच्चतुष्पादखचरैर्देवनं हि यत् । पणादि द्रव्यमुद्दिश्य तद् द्यूतमिति कथ्यते ॥ २ ॥
બે પગવાળા મલ્લાદિક પગ વગરના એટલે પાશા વગેરે ચાર પગવાળા ઘેટા, ઘોડા વગેરે તથા કુકડા, તેતર, કબુતર વગેરે પક્ષિઓથી પણાદિક દ્રવ્યને ઉદેશીને જે રમત કરવી તે જુગાર કહેવાય છે. તંત્ર द्विपदा मल्लादयः अपदाः पाशकब्रनादयश्चतुष्पदा मेषहयादयः
खेचराः पक्षिणः कुक्कुटतित्तिरपारावताद्यास्तैर्द्रव्यादिपणनिबंधेन क्रीडा દૂતમ્ કનૈવામિથાનવ્યપદેશવિષયવિશેષમદ . અત્રે નામભેદના મીષે કહીને વિશેષ કહે છે. अचेतनैः क्रीडनं यत्तद्द्यूतमिति कथ्यते । सचेतनैस्तु या क्रीडा सा समाह्वयसंज्ञिका ॥ ३ ॥ - ચેતન વગરના જડ પદાર્થોનુંપણ કરીને જે રમવું તેને ચૂત એ પ્રકારે કહે છે અને ચેતનવાળા પ્રાણીઓનું પણ કરીને જે રમત તે સમય” નામે કહેવાય છે. રૂદ્ય ચૂતી નિયમિત સમક્ષસ્થાને भवति इति सभिक आगतचतुर्व-णीयजनान् मिष्टेष्टवचनैर्विश्वासयन्नशनादिभिश्च संतोषयन् रमयते सप्रतिबंधकतयाप्रतिबंधकतया वा त्वं शतमुद्रा जेष्यसि चेद् विंशतिमुद्रा अहं ग्रहीष्यामि इति सप्रतिबन्धकता अथवा यदा त्वं शतमुद्रा जेष्यसि तदा રાજ્ઞનિયમિત મુદ્દાપંચ ગ્રીષ્યામિ તિ પ્રતિક્રીડા ! આ જુગારની રમત રાજાએ બનાવેલા સભા સ્થાનમાં થાય છે. તે રાજાના બનાવેલા જુગારના સભા સ્થાનમાં ઓલા ચાર વર્ણના માણસોને (જુગારખાનાના ઉપરીઓ) મીઠાં પ્રિય વચનોથી વિશ્વાસ આપી ભોજનાદિક પદાર્થોથી સંતોષ પમાડી સપ્રતિબંધકપણાથી અથવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org