________________
૧૭૯
vમૃતિ શબ્દ વડે આયુધ ધારણ કરનાર ઈત્યાદિકને પણ ગ્રહણ
કરવા.
एवं प्रोक्तात्र समयव्यतिक्रान्तिः समासतः । विशेषस्तु जनै यो विशेषाच्छास्त्रसागरात् ॥ १२ ।।
એ પ્રકારે સમય વ્યતિક્રાન્તિ ટુંકામાં વર્ણવી, વિશેષ જાણવાની ઈચ્છાવાળા મનુષ્યોએ બૃહદઈનીતિ શાસ્ત્રરૂપી સમુદ્રમાંથી જાણી લેવી.
इतिसमयव्यतिक्रान्तिप्रकरणम् संपूर्णम् ॥
अथ स्त्रीग्रहप्रकरणमभिधीयते ।। नत्वा श्रीकुंथुतीर्थेशं स्वान्तध्वान्तनिवारकम् । परस्त्र्याकर्षणाख्योऽयं विवादो वर्ण्यतेऽधुना ॥ १ ॥
હૃદયના તમીરને ટાળનાર એવા શ્રી કુંથુનાથ પ્રભુને નમન કરીને હવે આ ‘પરસ્ત્રી આકર્ષણ” એ નામનો વિવાદ વર્ણવાય છે. पूर्वस्मिन्प्रकरणे समयव्यतिक्रान्तिः प्ररूपिता तत्सत्त्वे स्त्रीग्रहादयोऽपि दोषाः प्रादुर्भवन्ति इत्यत्र तावत् स्त्रीग्रहदोषो व्याख्यायते ॥५॥ પ્રકરણમાં સમયવ્યતિક્રાન્તિનું નિરૂપણ કર્યું તેમાં સ્ત્રીગ્રહાદિ દોષો પણ ઉત્પન્ન થાય છે માટે અત્રે સ્ત્રી ગ્રહદોષનું વ્યાખ્યાન કરે છે :परांगनासमासक्तं न रुंध्याच्चेन्नरं नृपः । મહાપવિમા દ્રિષ્ટિનાસો મન: | ર છે . संततिर्यत्प्रसंगेन जायते वर्णसंकरा । तेन वर्णविनाशः स्यात्तन्नाशे धर्मसंक्षयः ।। ३ ।। - પારકી સ્ત્રીમાં આસક્ત થયેલા પુરૂષને જો રાજા અટકાવે નહિ તો રાજા મોટા પાપનો ભાગી થાય છે, અને તેના દેશનો નાશ થાય છે. કારણ કે પરસ્ત્રીના પ્રસંગથી પ્રજા વર્ણસંકર થાય છે તેથી વર્ણધર્મનો નાશ થાય અને તેથી ધર્મ માત્રનો નાશ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org