________________
૧૬૩
निक्षेत्रा लेखपत्रे चेत्पुत्रनाम न लेखितम् । याचितं तदवाप्नोति पुत्र ऋक्थं मृतौ पितुः ।। १५ ।।
થાપણ મૂકનાર લેખપત્રમાં પુત્રનું નામ લખતો ગયો ન હોય છતાં પિતાના મૃત્યુ પછી તે થાપણનું ધન ધણી પાસે માગે તો તે તેને મળે છે. जलाग्निचौरैर्यन्नष्टं तन्निक्षेप्ता न चाप्नुयात् । निक्षेपरक्षकाद्रव्यं तत्प्रसादादृते नरः ॥ १६ ॥
જળ, અગ્નિ કે ચોરોથી થાપણ મૂકેલા દ્રવ્યનો નાશ થાય તો થાપણ રાખનારની કૃપા સિવાય થાપણ મૂકનાર તે દ્રવ્ય મેળવી શકે નહિ. વિસ્થઘનિનોર્નિક્ષેપનિન્જ ફર્વતોનૃપ: વિ વિત્યાદિ || થાપણ રાખનાર ધની થાપણને ઓળવી જતો હોય ત્યારે રાજાએ શું કરવું તે કહે છે :निक्षेपापन्हुतिं कोंः समाधैः शपथैर्नृपः । साक्ष्यादिशपथैर्वापि योऽसत्यस्तं तु दंडयेत् ॥ १७ ॥
સર્વ પાપના સોગન આપતાં છતાં અને સાક્ષી ઈત્યાદિની સોગન પર જુબાની છતાં જે અસત્ય બોલે અને થાપણ ઓળવે તેનો રાજાએ દંડ કરવો. चेदसत्यं द्वयोर्वाक्यं राज्ञा दंड्यावुभावपि । यावनिवेदितं स्वांताभिप्रायं तावता लघु ॥ १८ ॥
વાદિ પ્રતિવાદિ બને જૂઠું બોલતા હોય તો જ્યાં સુધી તેઓ પોતાના અંત:કરણથી ખરો અભિપ્રાય આપે નહિ ત્યાં સુધી રાજાએ સત્વર બન્નેને દંડ કરવો. निक्षिप्तं यो धनं ऋक्थी निन्हुतेऽस्मान्महीधनः । गृहीत्वा षोडशांशं प्रागर्थिनं दापयेत्समम् ॥ १९ ॥
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org