________________
૧૬૪
થાપણ રાખનાર થાપણ મૂકેલું ધન ઓળવી જતો હોય ત્યારે રાજાએ તેની પાસેથી સોળમા ભાગનું ધન પ્રથમ લઈ પછી થાપણ મૂકનારને તેનું પુરેપુરું ધન અપાવવું. અર્થિતામિયોને યો વ્યયોર્જિન: સ્વાત્ત ભૂપેન પ્રત્યર્થિનો અર્થિને દ્વાપયિતવ્ય જ્ઞત્યારૢ ।। આવા થાપણ સંબંધીના કજીયામાં દાદ મેળવતાં વાદિને જે કંઈ ખર્ચ થયું હોય તે રાજાએ પ્રતિવાદિ પાસેથી અપાવવું તે માટે કહે છે :- . यो नियोगेऽर्थिनो जातो व्ययः प्रत्यर्थिनो नृपः । तद्रव्यं दापयेत्सर्वं लिखित्वा जयपत्रके ।। २० ॥
આવા કામમાં વાદિને દાદા મેળવતાં જે કંઈ ખર્ચ થયો હોય તે દ્રવ્ય હુકમનામા પત્રમાં લખીને રાજાએ અપાવવું. અર્થાત્ થાપણની ૨કમ પર ખર્ચનો આંકડો ચઢાવીને હુકમનામું કરવું. થોનિધિ હરળવિષયમાહ ।। હવે ઉપનિધિના હરણનો વિષય કહે છે :
कश्चिच्चोपनिधेर्हर्ता भूपेन यदि निश्चितः । दंड्यः स्याद्दापयित्वा प्राक् निक्षिप्तक्षेपकाय तं ।। २१ ।।
પૂર્વે જેનું લક્ષણ કહ્યું છે તેવા ઉપનિધિને અમુક હરનારો છે. એમ જો રાજાએ નક્કી કર્યું તો પ્રથમ વાદિને તેનું ધન અપાવીને રાજાએ પછી પોતાનો દંડ વસુલ કરવો. તવેન ચિતંત્રયેત્સ ફંડ્ય નૃત્યારૢ ।। જે કપટ વડે કોઈને છેતરે તે દંડને પાત્ર થાય છે, તે કહે છે :
राज्यगेहे श्रुतं मित्र नृपः कृद्धस्तवोपरि । ततस्त्वं मद्गृहे तिष्ठ रक्षामि त्वामसंशयम् ।। २२ ।। चेपस्त्वद्गृहस्थानि वस्तूनि द्राक् गृहीष्यति । त्वदिच्छा चेत्समस्तानि मद्रेहे स्थापयाम्यहम् ।। २३।। इत्येवं कैतवं कृत्वा भयं दत्वा हरेद्धनम् । कन्यावास्तुहिरण्यादि हेतुभिर्विविधैः खलः ।। २४ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org