________________
૧૬૦
अथ निक्षेपप्रकरणमारभ्यते ॥
श्रीविमलस्य पादाब्जनखा दिन्तु सुखानि वः । यज्जन्मनि नभोभागाद्रत्नवृष्टिरभूत्तराम् ।। १ ।।
શ્રી. વિમલનાથ ભગવાન જેમના જન્મ સમયે આકાશમાર્ગથી રત્નોની અત્યંત વૃષ્ટિ થઈ હતી, તેમના ચરણરૂપી કમલના નખ तमने खनेड प्रहारनां सुजने खापनारा था. पूर्वप्रकरणे भृत्यदोषेण स्वामिनो हानि: सूचिता ततः खिन्नः कोऽपि स्वामी वृद्धिलाभार्थं रक्षार्थं वा स्वधनं क्वचिन्निक्षिप्य निर्वाहं करोत्यतो निक्षेपप्रकारोऽत्र वर्ण्यते तत्र तावन्निक्षेपस्वरूपमुच्यते ।। गया प्र४२मां याना દોષથી સ્વામીને હાની થાય છે એમ સૂચવ્યું છે. ત્યારે તેવા ચાકર દ્વારા એ થયેલી હાનિથી ખેદ પામેલો કોઈ શેઠ વ્યાજના લાભના અર્થે કિંવા પોતાનાં નાણાનું રક્ષણ થવા માટે પોતાનું ધન કોઈક જગ્યાએ થાપણ મૂકી નિર્વાહ કરે છે, માટે તેવી થાપણનો પ્રકાર અત્રે કહિએ છીએ. તેમાં પ્રથમ થાપણનું સ્વરૂપ કહે છે :
कर्मोदयेन मर्त्यस्य सन्ततिर्न भवेद्यदा । दुष्टोऽथवा तनुजः स्यात्तदा दुःखं महत्क्षितौ ।। २ ॥ ततः कुटुम्बपुष्ट्यर्थं स्तैन्यादिभयतोऽपि वा । स्वयं व्यवहृतिं कर्तुमशक्तेन नरेण वा ।। ३ ।। यात्रार्थमुद्यतेनापि क्षिप्यते यद्वसु स्वकम् । धर्मज्ञे कुलजे सत्ये सदाचाररतात्मनि ।। ४ ।। स निक्षेपविधिः प्रोक्तः सर्वजीवसुखप्रदः । स तु द्विविधतापन्नः समिषाऽमिषभेदतः ।। ५ ।।
પૂર્વ કર્મના ઉદયને લઈ જ્યારે મનુષ્યને પ્રજા થાય નહિ, ત્યારે અથવા છોકરો દુષ્ટ નીકળે ત્યારે આ લોકમાં મોટું દુઃખ સમજવું. તેવાં દુઃખરૂપ કારણોને લઈ પોતાના કુટુંબના નિર્વાહને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org