________________
૧૪૭
चौरैर्हत्वा तु विक्रीतो बलादासीकृतश्च यः । दासत्वं तस्य नो युक्तं बलात्तं मोचयेन्नृपः ।। ८ ।।
ચોરોએ કોઈ માણસને ચોરી કરી લાવી વેચ્યો હોય અને તેને જબરદસ્તીથી દાસપણું કરાવવામાં આવ્યું હોય તેવો માણસ દાસપણાને યોગ્ય નથી. માટે રાજાએ તેવા દાસને સખતાઈથી છોડી દેવરાવવો. स्वामिनं मोचयेद्यस्तु प्राणसंशयसङ्कटात् । मुच्यते दासभावेन पुत्रवद्भागभाक् च सः ॥ ९ ॥
પોતાના ધણીને પ્રાણસંકટ આવ્યું હોય તેવા સમયે સ્વામીને તે સંકટથી છોડાવે તે દાસપણામાંથી છુટી પુત્રની પેઠે તેના ધનમાં भागीयो थाय छे. अयं साधारणः सर्वदासविषयिको विधिः ५२नो શ્લોક સર્વપ્રકારના દાસને મુક્ત કરવાના સાધારણ વિષયનો છે. अथ विशेषं दर्शयति।। वे विशेषमे हेमा छ :सवृद्धिधनदानाद्वै आधिता ऋणमोचिताः । दासभावात्प्रमुच्येरन्नकाले पोषितस्तथा ॥ १० ॥ भुक्तिदासोऽपि तद्भुक्तद्रव्यं दत्वा च मुच्यते । युद्धे पणे जयप्राप्तस्तथा च स्वयमागतः ।। ११ ॥ तुल्येन कर्मणा दास्यान्मुच्येद्दासीकृतोऽपि च । दासीनिग्रहतश्चान्ये न मुच्यन्ते कृतिं विना ॥ १२ ॥ प्रव्रज्याप्रच्युतं तत्र दासं कुर्याब्दलान्नृपः । आनुपूर्व्या च वर्णानां दास्यं नो प्रातिलोम्यतः ॥१३॥
દેવાને પેટે રખાયેલા દાસી, વ્યાજ સુધાં દેવાનું ધન આપી દેવામાં આવે એટલે તેઓ દાસપણામાંથી મુક્ત થાય છે. તે જ પ્રમાણે દુકાળમાં પોષણ કરેલા અને ખાવા પેટે રહેલા ચાકરો ખોરાકી બદલાના પૈસા આપી દેવાથી દાસપણામાંથી મુક્ત થઈ શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org