________________
૧૩૭ एष्वन्यतमविवादेन विवदमानयोरर्थिप्रत्यर्थिनोनिर्णयार्थं स्थेयमुपस्थितयोस्तन्निर्णयं कर्तुकामेन स्थेयेन पूर्वं निर्मलकाले विवादास्पदभूमिं दृष्ट्वा तन्निकटवर्तिसाक्षिणः समाहूय प्रष्टव्याः तद्वाचा निर्णयं विधाय तत्र चिह्न कार्यं यथा पुनः कलहो न प्रसज्येत तथाहि १५२ विदा ७ वाहोमांथी ४२ओ विवाहमा प्रतिवाद નિર્ણય કરાવવાને (સ્થય) પંચ પાસે જાય તે પંચે તેમનો નિર્ણય થવા સારૂ પહેલાં તો વર્ષાઋતુ ગયા બાદ તકરારી જમીન જાતે જોઈને પાસેથી જમીનના માલિકોને બોલાવી તેમની સાક્ષી લેવી તેમના બોલવા પરથી નિર્ણય કરી નક્કી કરી આપેલી જમીનને હદની શાન કરવું કે જેથી કરીને પુનઃ તકરાર થાય નહિ, તે માટે 5 छ 3 :सीमावादे समुत्पन्ने राजकर्माधिकारिणः । विवादास्पदस्थाने हि गत्वा काले च निर्मले ॥ ५ ॥ चिह्न निर्णयकृत्तत्र द्रष्टव्यं प्राक्तनं भृशं ।
तदभावे च तत्रत्यान् पार्श्वरथानपि साक्षिणः ॥ ६ ॥ : प्राचीनमन्त्रिणो वृद्धान् गोपालांश्च कृषीवलान् । नियोगिनश्च सामन्तान् ग्रामीणान् वनवासिनः ॥ ७ ॥ प्रातिवेश्मिकतापन्नान् सत्यधर्मपरायणान् । आहूय शपथं धर्म्यं दत्वा वृत्तं च प्राक्तनम् ॥ ८ ॥ पृष्ट्वा तद्वचसा कृत्वा सीमासंवादनिर्णयं ।। चिह्न तत्र तथा कार्यं यथा स्यान पुनः कलिः ।।९।। - સીમાડાની બાબતનો કજીયો ઉત્પન્ન થયો હોય તો ન્યાયધીશે ચોમાસુ ગયા બાદ તે તકરારી જમીનમાં જવું, પૂર્વે નક્કી કરેલા તે જગ્યાના ખુંટ-અથવા બાણ તપાસીને જોવાં, તે ન જણાતાં હોય તો સાક્ષી તરીકે તેની પાડોશમાં રહેતા જુના મંત્રીઓ વૃદ્ધ પુરૂષો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org