________________
૧૩૮ ગોવાળીયા, ખેડુતો, અમલદારો, સામંતો, ગામના લોકો, વનવાસી લોકો અને સત્ય બોલનારા તથા ધર્મિષ્ટ પડોશીઓને બોલાવી ધર્મના . સોગન આપી પાછલું વૃત્તાંત પુછવું. અને તેમના બોલવા પરથી નિર્ણય કરવો. પછી ત્યાં અધિકારીએ મર્યાદાને માટે એક નવું ચિન્હનીશાન કરી આપવું કે જેથી કરીને તકરાર ઉઠે નહિ. ‘ાત્રે ૨ निर्मले' इति यस्मिन् काले जलपुरादिव्याघाताभावेन चिह्नं स्फुटतया જ્ઞાનું શવને સાવ નિર્મનો રેય: મૂળ શ્લોકમાં નિર્મલકાલ કહ્યો છે તે જલ, પુર ઈત્યાદિ હરકત કરનારના અભાવે જે સમયે નીશાની બરોબર દેખી શકાય તે જાણવો. વેન વિજું શાચ્યમિત્યદ | અધિકારીએ શાણે કરીને નીશાની કરી આપવી તે કહે છે :सेतुना च तडागेन देवतायतनेन च । पाषाणैः सरसा वाप्यावटेनाप:श्रवेण वा ॥ १० ॥ माकन्दपिचुमन्दैश्च किंशुकाश्वत्थवेणुभिः । ' न्यग्रोधशाल्मलीशालशमीतालैश्च शाखिभिः ॥ ११ ॥ राज्याधिकारिणा कार्यं तत्सीमास्थलमङ्कितम् । विपर्ययो यथा नृणां सीमाज्ञाने न सम्भवेत् ॥ १२ ॥
સેતું એટલે ખેતરના છેડાની પાળથી, તળાવથી, દેવમંદિરથી, પત્થરથી, સરોવરથી, વાવથી, ખાડાથી, પાણીના પ્રવાહથી, આંબાના વૃક્ષથી, લીમડાના ઝાડથી, ખાખરાના ઝાડથી, પીપળાના ઝાડથી, વાસની ઝાડીથી, વડના ઝાડથી, શીમલાના ઝાડથી, શાલના ઝાડથી, સમીના ઝાડથી તથા તાડના ઝાડથી રાજ્યના ન્યાયાધીશે હદ બાંધી આપવી કે જેથી કરીને મનુષ્યોને ફરી મર્યાદા સંબંધી વિશ્વમ એટલે બ્રાન્તિ રહે નહિ. सीमासन्धिषु गर्तासु कारीषाङ्गारशर्कराः । वालुकाश्च नृपः क्षिप्त्वा गुप्तचिन्हानि कारयेत् ॥ १३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org