________________
૧૩૨
હરણ થયેલું દ્રવ્ય, પિતાએ પણ જેનો ઉદ્ધાર ન કર્યો હોય તેનો ઉદ્ધાર કરી આણેલું એવું, વિદ્યાના બળથી પોતે જાતે સંપાદન કરેલું, વિવાહમાં મળેલું, મિત્ર તરફથી ભેટ મળેલું, શૌર્ય (બળ) થી અથવા ચાકરી કરી મેળવેલું, એટલી પ્રકારનું ધન જે ભાઈએ મેળવ્યું તે હમેશાં મેળવનારનું જ છે. તેમા ભાઈ ભાગ પાડી શકતા નથી. अथाविभाज्यस्त्रिधनमाह ।। हवे वहेंथी न शाय तेषु स्त्रीधन उडे
छे :
विवाहकाले वा पश्चात् पित्रा मात्रा च बन्धुभिः । पितृव्यैश्च बृहच्छ्वस्त्रा पितृस्वस्त्रा तथा परैः ।। १३५ ।। मातृस्वस्त्रादिभिर्दत्तं तथैव पतिनापि यत् । भूषणांशुकपात्रादि तत्सर्वं स्त्रीधनं भवेत् ।। १३६ ।।
લગ્ન સમયે અથવા પછીથી માતા પિતા, ભાઈઓ, કાકાઓ, વડીઆઈ, ફોઈ, માસી તથા બીજા કોઈ અને કન્યાનો પતિ એટલાંએ જે વસ્ત્ર, ઘરેણાં તથા પાત્રાદિક કન્યાને આપ્યાં હોય તે તેનું સ્ત્રીધન हेवाय. तदनेकविधमपि समासतः पंचविधं तथाहि ते स्त्रीधन अने પ્રકારનું છે છતાં ટુંકામાં તેનાં પાંચ ભાગ પાડ્યા છે. તે આ પ્રમાણે
.63
विवाहे यच्च पितृभ्यां धनमाभूषणादिकं । विप्राग्निसाक्षिकं दत्तं तदध्यग्निकृतं भवेत् ।। १३७ ।। पुनः पितृगृहाद्वध्वानीतं यद्भूषणादिकम् । बन्धुभ्रातृसमक्षं स्यादध्याहवनिकं च तत् ।। १३८ ।। प्रीत्या स्नुषायै यद्दत्तं श्वश्र्वा च श्वशुरेण च । मुखेक्षणांघ्रिनमने तद्धनं प्रीतिजं भवेत् ।। १३९ ।। पुनर्भ्रातुः सकाशाद्यत्प्राप्तं पितृगृहात्तथा । उढाया स्वर्णरत्नादि तत्स्यादौदयिकं धनम् ।। १४०।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org