________________
१३०
जड़ सा होइ सुसीला गुणाढवस्स रायकरणिज्जे । विक्कय दाणादियं कुज्जा न हु कोवि पडिवंहो ।।२ ।।
ननु यः कन्यावाग्दानं कृत्वा पुनस्तामन्यत्र लोभवशेन दद्यात्तस्य कः प्रतीकार इत्याह ।। अर्ध भाएास पोतानी उन्यानुं વાગ્દાન-વિવાહ કરીને લોભને ખાતર ફરીને તે કન્યા બીજી જગ્યાએ આપે તેનો શો દંડ તે કહે છે :
वाचा कन्यां प्रदत्वा चेत्पुनर्लोभेन तां हरेत् । स दंड्यो भूभृता दधाद्वरस्य तद्धनं व्यये ।। १२६ ।।
કોઈ મનુષ્ય કન્યાનું વાગ્દાન-વિવાહ કરીને ધનના લોભથી તે કન્યાને પાછી લઈ લે, તે મનુષ્યને રાજા દંડ કરે, અને તે દંડની ૨કમ વરને જે ખર્ચ થયો હોય તેને પેટે અપાવે.
कन्यामृतौ व्ययं शोध्य देयं पश्चाच्च तद्धनं । ' मातामहादिभिर्दत्तं तद्गृह्णति सहोदराः ।। १२७ ।।
વિવાહ કરેલી કન્યા મરી જાય તો પરસ્પર ખર્ચનો હિસાબ કરી વર તરફનું જે ધન લેણું નીકળે તે તેને પાછું પામવું, અને કન્યાની મા-બાપ વગેરેએ જે ધન કન્યાને આપ્યું હોય તે ધન अन्याना लाखोखे सर्व सेवु. ननु जाते विभागे यदि कोऽप्यपलपति तन्निराकरणहेतूनाह ।। लामो लागनी वर्डेय। धर्म होय ते होई ભાઈ છૂપાવે તો તેના નિરાકરણનો હેતુ દર્શાવે છે :
निह्नुते कोऽपि चेज्जाते विभागे तस्य निर्णयः । लेख्येन बन्धुलोकादिसाक्षिभिर्भिन्नकर्मभिः ।। १२८ ।। अविभागे तु भ्रातृणां व्यवहार उदाहृतः । एक एव विभागे तु सर्वः संजायते पृथक् ।। १२९ ।। ભાગ પડ્યા પછી જો કોઈ ભાઈ તે વાત છૂપાવે તો તેનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org