________________
૧૨૯ તે સમયે તે વિધવાએ જમાઈ, ભાણેજ, દીકરી અથવા જ્ઞાતિ ભોજન અથવા દરેક ધર્મકાર્યમાં જ્યાં મરજી થાય ત્યાં તે પોતાના દ્રવ્યનો વ્યય કરી દેવો. युक्तं वै स्थापितुं पुत्रं स्वीयभर्तृपदे तया । कुमारस्य पदे नैव स्थापनाज्ञा जिनागमे ॥ १२३ ॥
વિધવાએ પોતાના સ્વામીના પદ પર દત્તક સ્થાપન કરવો તે વાસ્તવિક છે પરંતુ તેણીએ પોતાના કુમાર-પુત્રની જગ્યાએ દત્તક સ્થાપન કરવાનો અધિકાર જિનશાસ્ત્રમાં નથી. નાનુ વિધવા विभक्ताविभक्ता वा पुत्रे ऽसति सति व्ययं दानं विक्रयादि च कर्तुं સમથ ન વેત્યાદિ વિધવા જૂદી થઈ હોય અગર ભેગી રહેતી હોય અને તે પુત્રવાળી અથવા વિનાની હોય તો પોતાની મીલકતને ખર્ચ શકે અથવા દાન કે વિક્રય કરી શકે કે નહિ તે કહે છે - विधवा हि विभक्ता चेत् व्ययं कुर्यात् यथेच्छया । प्रतिषेद्धा न कोऽप्यत्र दायादश्च कथञ्चन ॥ १२४ ॥
अविभक्ता सुताभावे कार्ये त्वावश्यकेऽपि वा ।। - कर्तुं शक्ता स्ववित्तस्य दानमाधिं च विक्रयं ।। १२५।।
| વિધવા જો જૂદી થયેલી હોય તો પોતાની ઈચ્છા પ્રમાણે " અવશ્ય પોતાનું ધન વાપરી શકે, તેમાં તેને કોઈ ભાગીઓ અટકાવી
શકે નહિ. પુત્ર ન હોય અને ભેગી રહેતી હોય તેમ છતાં જરૂરિયાત કામ માટે તે પોતાની મીલકતનું વેચાણ, ગીરો તથા દાન કરવાને શક્તિમાન છે.
યદુ વૃહીતૌ-બૃહદ્ અનીતિમાં કહ્યું છે કે – पइ मरणे तब्भजा दव्वस्साहि वा भवणेणूणं । पुत्तस्स य सब्भावे तहय अहावेवि विसाविहवा ॥१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org