________________
૧૨૬ स्वभोंपार्जितं द्रव्यं श्वश्रूश्वशुरहस्तगं । विधवाप्तुं न शक्ता तत्स्वामिदत्ताधिपैव हि ॥ ११० ।। .
પોતાના સ્વામીએ મેળવેલું ધન સાસુ-સસરાને હાથ જવા પછી વિધવા પુત્રવધૂ તે ધન મેળવી શકે નહિ. તેના સ્વામીએ જીવતાં જે તેને આપ્યું હોય તેની જ તે અધિકારી થાય. તેનું નાનો मातृपुत्रौ विरुद्धस्वभावत्वेन विभज्य पृथक् कृत्वा च परलोकं गतः पश्चात् पुत्रेऽपि निस्संताने मृते तद्भागं को गृह्णीयादित्याह ।। મા દીકરાના વિરૂદ્ધ સ્વભાવને લઈને મરનાર પુરૂષ પોતાના પુત્ર તથા સ્ત્રીને ધન વહેંચી આપી જુદા રાખી મરી જાય, ત્યાર પછી તે મરનારનો પુત્ર વગર સંતાને મરી જાય તો તેના ધનનો ભાગ કોને મળે તે કહે છે :अपुत्रपुत्रमरणे तद्रव्यं लाति तद्वधूः । તમૃત તણે દ્રવ્યસ્થ શ્રી ચાધારિણી | ???
તે માતાથી જૂદો થયેલો પુત્ર વગર પુત્રે મરી જાય તો તેના દ્રવ્યની માલિક તેની સ્ત્રી થાય. પછીથી તે વહુ મરી જાય તો તેના ધનનો અધિકાર સાસુને મળે. નાનું પત્યુપાર્જિત થનું શ્રત્વેિ વિધવાવપૂઃ ચીજનું વનતિ વેત્યાદિ પતિએ મેળવેલા ધનને સાસુ હયાત છતાં વહુ ખરચી શકે કે નહિ તે કહે :रमणोपार्जितं वस्तु जंगमस्थावरात्मकम् ।। देवयात्राप्रतिष्ठादिधर्मकार्ये च सौहृदे ।। ११२ ।। श्वश्रूसत्त्वे व्ययीकर्तुं शक्ता चेद्विनयान्विता । कुटुंबस्य प्रिया नारी वर्णनीयान्यथा न हि ।। ११३।।
| વિનયવાળી, કુટુંબને વહાલી તથા વખાણવા યોગ્ય વિધવા પુત્રવધૂ, સ્વામીએ મેળવેલી સ્થાવર તથા જંગમ મીલકતને, દેવયાત્રા, પ્રતિષ્ઠા, ધર્મકામમાં તથા સગાં સહોદરના કામમાં સાસુની હયાતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org