________________
૧૨૭
છતે વાપરી શકે, અન્યથા ન વાપરી શકે. નનુ વિપ્રના વિધવા पुत्रीप्रेमतो दत्तकमनादाय मृता तदा तद्धनस्वामिनी तत्सुता जाता તસ્યાપિ પોતાયાં તદ્દનસ્વામી :સ્થાવિાદ ।। કોઈક પુત્ર વગરની વિધવા પુત્રી પરના પ્રેમને લીધે દત્તક લીધા સિવાય મૃત્યુ પામે ત્યારે તેના ધનની સ્વામી તે દીકરી થઈ, તે પણ મરી ગઈ તો તેના ધનનું સ્વામીત્વ કોને મળે તે કહે છે :
अनपत्ये मृते पत्यौ सर्वस्य स्वामिनी वधूः । सापि दत्तमनादाय स्वपुत्रीप्रेमपाशतः ।। ११४ ।। ज्येष्ठादिपुत्रदायादाभावे पञ्चत्वमागता ।
चेत्तदा स्वामिनी पुत्री भवेत्सर्वधनस्य च ।। ११५ ।। तन्मृतौ तद्भवः स्वामी तन्मृतौ तत्सुतादयः । पितृपक्षीयलोकानां न हि तत्राधिकारिता ।। ११६ ।।
સંતર્તી સિવાયનો સ્વામી મરી જાય તો તેના ધનની માલિકી તેની સ્ત્રી થાય, તે વિધવા સ્ત્રી, પોતાના દીયર, જેઠ ઈત્યાદિના પુત્રને અભાવે અને પોતાની પુત્રી પરના અત્યંત પ્રેમને લીધે દત્તક પુત્ર લીધા સીવાય મરણ પામે ત્યારે તેની પુત્રીને તેના સર્વ ધનનો અધિકાર મળે. તે પુત્ર પણ મરી જાય તો તેના દ્રવ્યનો સ્વામી તે પુત્રીનો પતિ થાય. તે સ્વામી મરી જવા પછી તેના પુત્રાદિને તે મીલકત મળે, પરંતુ તે સ્ત્રીના પિતૃ પક્ષીઓને તેમાં કશો અધિકાર મળે નહિ. નન્વત્ર તાયાનધિજારિળ નૃત્યાહ્ન ઉપરના દ્રવ્યમાં કોણ અધિકારીઓ નથી તે કહે છે :
जामाता भागिनेयश्च श्वश्रूश्चैव कथञ्चन । નૈવૈતંત્ર દ્વાયાના: પોત્રત્વમાવત: ।। ૭ ।।
જમાઈ, ભાણેજ તથા સાસુ પરગોત્રને લીધે તે દ્રવ્યમાં ભાગ
મેળવી શકતાં નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org