________________
૧૦૧
एकानेका च चेत्कन्या पित्रोरूर्ध्वं स्थिता तदा । स्वांशात्पुत्रैस्तुरीयांशं दत्वावश्यं विवाह्यते ।। २४ ।।
માતા પિતા મરી જવા પછી એક અથવા તેથી વધારે કન્યા કુંવારી હોય તો ભાઈઓએ પોતાના ભાગમાંથી ચોથો ભાગ આપી તે કન્યાઓને અવશ્ય પરણાવવી. યતિ પિત્રોર્ધન પુત્રવૃંદીતમનવશિષ્ટ वा तदा विभक्तैर्भ्रातृभिः भगिनीविवाह उत्कर्षतः स्वांशात्तुरीयांशમેત્વ હ્રાર્થ: કૃતિ નિષં: જો બાપનું ધન છોકરાઓએ વહેંચી લીધું હોય અગર અવશેષ ન રહ્યું હોય ત્યારે દરેકે પોતાનો એક ચતુર્થાંશ એકઠો કરી બહેનોનો વિવાહ સારી રીતે કરવો એવો નિષ્કર્ષ છે. નનુ ન્યાયા અપિ તાયે ભાવોઽસ્તિ ન વેત્યાગંજાયામાહ।। હવે કન્યાનો દાંયમાં ભાગ છે કે નથી, એ શંકાના સમાધાન માટે કહે છે.
विवाहिता च या कन्या तस्या भागो न कर्हिचित् । पित्रा प्रीत्या च यद्दत्तं तदेवास्या धनं भवेत् ।। २५ ।।
પરણાવેલી જે કન્યા છે તેનો ભાગ ગણાતો નથી, પણ માતાપિતાએ પ્રીતિથી જે કંઈ આપ્યું હોય તે તેનું છે. પ્રીત્યા = કૃત્યત્ર चकारेण विवाहादिकालजन्यनैमित्तिकदानमपि समुच्चीयते 'पला શ્લોકમાં ‘પ્રીત્યાષ’ એ પદમાં ચાર નું ગૃહણ કર્યું છે. માટે વિવાહાદિ કાલે કરેલું નૈમિત્તિક દાન પણ ગણી લેવું. નનુ વિભાગસમયે માં વિતશેન સ્વસવળા: સ્ત્રિયો માન્યા ત્યારૢ વહેંચણ વખતે સ્વામીએ પોતાની સવર્ણા સ્ત્રિયોન ભાગ શા પ્રમાણે આપવો તે કહે છે :
यावतांशेन तनया विभक्ता जनकेन तु । तावतैव विभागेन युक्ताः कार्या निजस्त्रियः ।। २६।।
પિતાએ જે પ્રમાણે પોતાના પુત્રોના ભાગ પાડ્યા હોય તેટલા જ વિભાગથી પોતાની સ્ત્રીઓનો પણ ભાગ આપવો. નનુ ચ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org