________________
૧૦૨
पितृमरणोत्तरकालिकपुत्रकृतविभगावसरे मातुर्भागः कीदृशः स्यात् તમૃતૌ = તદ્ધનસ્ય : સ્વામીત્વાળાંક્ષાયામારૢ પિતાના મરણ થવા પછી પુત્રો પિતાનું ધન વહેંચી લેતા હોય તે સમયે માતાનો ભાગ કેટલો, અને તે માતા મરી ગયા પછી તેના ભાગનો સ્વામી કોણ ? તેવી આકાંક્ષાના સમાધાન માટે કહે છે :
पितुरूर्ध्वे निजांबायाः पुत्रैर्भागश्च सार्धकः । लौकिकव्यवहारार्थं तन्मृतौ ते समांशिनः ।। २७ ।।
પિતાના મરી ગયા પછી પુત્રોએ પોતાની માનો અર્ધો અર્ધ ભાગ પાડવો કારણ કે લોકવ્યવહાર સઘળો માતાને સાચવવો પડે છે. તે માતા મરી જાય પછી તે ધન સઘળા છોકરા સરખે ભાગે વહેંચી લે. વિભાગ-રોદ્યñ: पितृमरणानन्तरं विभाग- करणोद्यतैः सवर्णाया ज्येष्ठमातुर्विशेषाधिको भागः कार्यों यतः पूज्यत्वेन ज्ञातिव्यवहारादिकार्ये तस्या एवाधिकारस्तन्मरणे च दुहितृदौहित्रकस्य चाभावे તત્ત્વવ્યસમાંશમાશિન: પુત્રા: મવંતીતિ।। બાપના મરી જવા પછી પિતાનું ધન વહેંચવાને તૈયાર થયેલા પુત્રોએ ઘણી માતાઓ હોય તેમાંથી જ્યેષ્ઠ-મોટી અને સમાન જાતિની માતાને વધારે ભાગ આપવો, કારણ કે તે મોટી હોવાને લીધે જ્ઞાતિ ઈત્યાદિ વ્યવહાર કાર્યમાં તેનો જ અધિકાર છે. તે મોટી માના મરી ગયા પછી તેને દીકરી કે દીકરીનો દીકરો ન હોય તો તેનું ધન સઘળા ભાઈઓએ સરખે ભાગે વહેંચી લેવું. નનુ યુમનાતો: પુત્રો: હ્રસ્વ શ્રેષ્ઠત્વમિતિ વર્શયનાહ।। જોડવે ઉત્પન્ન થયેલા છોકરાઓમાં મોટો કોને કહેવો, તે કહે છે :
पुत्रयुग्मे समुत्पन्ने यस्य प्रथमनिर्गमः ।
तस्यैव ज्येष्ठता ज्ञेया इत्युक्तं जिनशासने ।। २८ ।।
બે પુત્રો જોડવે ઉત્પન્ન થયા હોય તેમાં જે પહેલો પ્રસૂત થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org