________________
૭૫
आधिविषयमुच्यते
विश्रंभाय प्रभोर्वस्तु दत्वा गृह्णाति रौप्यक्यान् । મૈં આિિવિધ પ્રોì નિયતેતરમેત્તઃ ।।૨૭।। गोप्यभोग्यतया सोऽपि द्विविधः संप्रकीर्तितः । वर्द्धिष्ण्वतरभेदाभ्यां पुनः स द्विविधः स्मृतः ।। २८ ।।
હવે આધિના સંબંધમાં કહે છે ધનીને વિશ્વાસ આવે માટે કંઈ વસ્તુ તેને ત્યાં અડાણે મૂકી કરજદાર રૂપિયા લે તે આધિ કહેવાય. આધિ બે પ્રકારનો હોય છે. એક નિયત અને બીજો અનિયત. વળી તે બે પ્રકારનો હોય છે, એક રક્ષણીય અને બીજો ભોગ્ય, વળી તે વધી શકે તેવો અને ન વધી શકે તેવો એમ બે પ્રકારનો હોય છે. પ્રશ્નોવિશ્વાસાર્થે યદત્તુ નિનિટે સ્થાપ્યતે સ आधिर्नियतोऽनियतश्चेति द्विविधोऽपि गोप्यभोग्यभेदेन द्विविधः यथायमाधिर्वैशाखशुक्लसप्तम्यां रजतान् दत्वा मोचयिष्यतेऽन्यथा तवैवेति नियतः । स्वेच्छयैव गृह्यते सोऽनियत एव । गोप्यस्तु हैमरजत रत्नादिको भोगानहों नियतकालांते प्रणश्येत् भोग्यः ।। ક્ષેત્રાામાનિ નશ્યતિ તસ્ય ચિંશવર્ષાવધિત્વાન્ ।। લેણદારને વિશ્વાસ આવે માટે દેવાને પેટે જે વસ્તુ તેને ત્યાં અડાણે મૂકવામાં આવે તે
આધિ કહેવાય. તે નિયત તથા અનિયત બે પ્રકારનો છે. છતાં તે ભાગ્ય તથા ગોખ એમ બે પ્રકારનો હોય છે. જેમ કે આ અડાણે આપેલી વસ્તુ વૈશાખ સુદ સાતમે તમારા રૂપિયા આપી હું લઈ જઈશ નહિ તો તે તમારી જ છે તે નિયત કહેવાય અને કરજદાર મરજીમાં આવે ત્યારે રૂપિયા ભરી અડાણ વસ્તુ છોડાવે તે અનિયત કહેવાય. ગોપ્ય એટલે સોનુ, રૂપુ તથા રત્નાદિ વગેરે કે જે ભોગવવા યોગ્ય નહિ પરંતુ રક્ષણીય છે. ભોગ્ય :- નક્કી કરેલા સમય પછી નાશ થઈ જાય છે તે ભોગ્ય, ખેતર અથવા બાગ ઈત્યાદિ નાશ થતાં નથી તેમનો ત્રીશ વર્ષનો (ભોગવટો) અધિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org