________________
૭૬ आधिस्तु नैव भोक्तव्यो भुक्ते तु वृद्धिहानिता । गोप्यस्य नियते कालेऽतीते स्वामी धनी भवेत् ।।२९।। नष्टे तु मौल्यं देयं स्यादैव भूपापदं विना । भोग्यस्यावधिपूर्ती च ऋक्थी स्वामी न जायते ॥३०॥
અડાણે મૂકેલી વસ્તુને લેણદારે ઉપયોગમાં લેવી નહિ અને જો તે લે તો તેને વ્યાજની હાનિ થાય. ઠરાવેલી મુદત સુધી તે અડાણનું રક્ષણ કરવું, મુદત વિતી જવા પછી લેણદાર તે ગોપ્ય વસ્તુનો સ્વામી થાય છે. રાજા તરફથી કે દૈવ તરફથી આકસ્માત્ સિવાય કરજદારે અડાણે મૂકેલી વસ્તુ લેણદારના ઘરમાંથી નાશ થાય તો તે વસ્તુનું મૂલ કરજદારને ભરી આપવું. થાપણની મુદત પુરી થાય તો પણ ભોગ્ય વસ્તુનો ધણી લેણદાર થઈ શકતો નથી. માધવસ્તુતિ મુખ્યમાને શાના દરે વૃદ્ધિહરિ | અડાણ વસ્તુનો લેણદાર ઉપભોગ કરે છે તે કરજદારે નજરોનજર જોયું તો તેને વ્યાજની હાનિ થાય છે અર્થાત્ વ્યાજ મળતું નથી.
તના તુ તમૂલ્ય ઘનિના તેયમેવ | અંડાણ વસ્તુ ખોવાઈ જાય કે જતી રહે તો તેનું મૂલ્ય ધનીએ કરજદારને ભરી આપવું જ જોઈએ. યતિ તના તૈમૂાપાર ન ાત્ જો તે નાશમાં દેવ આપત્તિ કે રાજ આપત્તિ કારણ ન થતું હોય તો हेमरजताद्यर्थस्य नियतकालव्यतिक्रान्तौ धनी स्वामी स्यात् सोना અથવા રૂપાના દાગીનાનો ઠરાવેલી મુદત વિત્યા બાદ લેણદાર ધણી થાય છે. મોથા સ્થાવરધનસ્થ ત્વધિ સમાતાપિ ઘની સ્વામી ન भवति जंगमस्य तु भवत्येवेति विशेषः । यदि केनचिटणिना क्षेत्रमाधिं धनिनो रजतानि गृहीतानि पुनर्दैवयोगेन तत् क्षेत्रं नद्याद्यपहृतं तदा ऋणिनान्य आधिः स्थापनीयोऽन्यथा रजतानि તેયાવિત્યાદિ / સ્થાવર ધનમાં તો મુદત લઈ ગયા છતાં પણ લેણદાર સ્વામી થઈ શકતો નથી. જંગમ મીલક્તના અડાણમાં સ્વામી થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org