________________
૭૨
રોગીષ્ટ પુત્રોને પણ દેવું આપવાનો પ્રસંગ આવે તેના નિવારણને અર્થે વિશેષ કહે છે:सत्सु पुत्रेषु तेनैव ऋणं देयं सुतेन च । येन पितृवसु प्राप्तं क्लीबांधबधिरादिषु ॥ २२ ॥
ઘણા છોકરાઓ છતાં દેવું તે જ છોકરાએ આપવું કે જેણે નપુંસક, આંધળા તથા બહેરા ઈત્યાદિક ભાઈઓ પાસેથી બાપનું ધન મેળવ્યું હોય, વિકમપિતખ્યાં પુત્રાખ્યાં वावश्यककृत्यार्थमृणं सर्वानुमत्यैव ग्राह्यं विभक्तेभ्यस्तु धनी પ્રતિભાવ્યતવૈવ યાત્ તવાદ | અવિભક્ત થયેલાં એટલે જુદાં નહિ થયેલાં ભાઈઓ, દંપતી સ્ત્રી, પુરુષ) પિતા, પુત્ર વગેરેને આવશ્યક કામને માટે દેવું કરવું પડે તો તે કરજ સર્વની અનુમતિથી કરવું. અને વહેંચાયું હોય તો ધનીએ જામીનગીરીથી દ્રવ્ય ધીરવું તે કહે છે :भ्रातृणामविभक्तानां दंपत्योः पितृपुत्रयोः ।. ऋणलाभस्त्वेकमत्या विभक्ते प्रातिभाव्यतः ॥ २३॥
ભાઈઓ, સ્ત્રી-પુરુષ, પિતા-પુત્ર, તેમને વહેંચણ ન થઈ હોય તો દેવું કરતાં સર્વની અનુમતિ લેવી, વહેંચાઈ ગયું હોય તો પનીએ જામીનગીરીથી નાણાં ધીરવાં. ____ अविभक्तानां ऋणलाभः सर्वानुमत्या स्यात् विभक्तानां तु प्रातिभाव्यतः । दीनत्वादिति लाभः ।। इति दानस्याप्युपलक्षणं । અવિભક્તોને ઋણનો લાભ સર્વની અનુમતિથી થાય છે. અને વિભક્તોને તો જામીનગીરીથી થાય છે. દીનપણું હોવાથી લાભ શબ્દ કહ્યો છે. દીનને આપવું તે દાન એ દાનનું ઉપલક્ષણ જાણવું. હિં નામ પ્રતિમામાદ હવે જામીનગીરીનું લક્ષણ શું તે કહે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org