________________
४८
આવે એટલે તેની અરજીનો કાગળ દૂતે તેની પાસેથી લઈ મંત્રિને આપવો. મંત્રીએ રાજાને તે જણાવી તે સાંભળવા લાયક છે કે નહિ. તેનો નિર્ણય કર્યા પછી તે પત્ર પર આજ્ઞા લખવી.
વ તત્ર યોગ્યતાયોતિ વેત્યાદ અરજીની યોગ્યતા અયોગ્યતા કહે છે. सार्थकं च समग्रार्थं साध्यधर्मेण संयुतं । स्फुटं संक्षिप्तसच्छब्दमात्मप्रत्यर्थिनामयुक् ।। १२ ।। साध्यप्रमाणसंख्यावद्देशभूपाभिधान्वितम् । ત્રિવેયને ના તોમિતિ ધ્યતે | ૨૩ ૫.
અરજીની લેખન પદ્ધતિ સાર્થક, સઘળી મતલબ આવી ગયેલી, દાદ માગનારી, સ્કુટ, ટુંકી અને સારી શબ્દ રચનાવાળી, પોતાના તથા પ્રતિવાદિના નામવાળી, સાધ્ય પ્રમાણ (પુરાવા) ની સંખ્યાયુક્ત, દેશ તથા રાજાના નામવાળી હોવી જોઈએ. એવી જે અરજી રાજાને કરવામાં આવે છે તે યોગ્ય કહેવાય છે. - ટોડર્ણ / સંમવિષયવ્યવહારે વિયં તિઃ જંગમ વિષયક વ્યવહારમાં તો અરજી આપવાની આ રીતિ છે, સ્થાવર વિષયમયો અને સ્થાવર મીલકતના લેણ દેણના સંબંધમાં તો નીચે બતાવ્યા પ્રમાણે છે :देशस्थानाख्यजातिस्वसन्निवेशप्रमाणयुक् । पितामहस्वपितानुजजेष्टाद्यभिधान्वितम् ॥ १४ ।। राजमुद्रांकितं पत्रं स्थावरे श्राव्यमुच्यते । ऽन्यथा तु वादिविज्ञप्तिर्न श्रोतव्याधिकारिणा ।। १५ ।।
દેશ, ગામ, જાતિ, મિલકતના ખુટ તથા માપવાળી અને બાપદાદા તથા નાના-મોટા ભાઈઓનાં નામવાળી તથા રાજાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org